________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મન.
ભીમકુમાર કથા.
(૨૩૭) સર્વ જીવ રાશિને હું હારા પ્રાણ સમાન ગણીશ. એ પ્રમાણે પ્રતિજ્ઞા કરી દેવી અદશ્ય થઈ ગઈ અનુક્રમે સમય પ્રાપ્ત થવાથી નેત્રમાં અશ્રુધારા વહન
કરતા બુદ્ધિસાગર મંત્રીએ કુમારના ચરણ કુળદેવીનું આગ કમલમાં નમસ્કાર કર્યો. કુમારે પણ તેને દૃઢ
આલિંગન આપ્યું અને પૂછ્યું કે હે સજજન
શિરેમણે? તું તે આ પાપી કાપાલિકનું દારૂણ પરિણામ જાણતો હતો છતાં આ દુર્જનના પાશમાં કેમ આવી પડ્યો ? મંત્રી બોલ્યા-કુમારેંદ્ર ? રાત્રીના પ્રથમ પ્રહરમાં આપના વાસભવનમાં આપનાં પટરાણી ગયાં, ત્યાં આપને ન જોયા, તેથી બહુ વિસ્મિત થઈ તેણુએ પ્રારિક સિપાઈઓને પૂછયું કે આ વાસભવનમાં કુમારેંદ્ર કેમ દેખાતા નથી ? તેઓ સર્વે એકદમ સંબ્રાંત થઈ ગયા અને બેલ્યા કે હા? છેતરાયા ! અમે જાગ્રત્ છીએ છતાં આ શું થયું? એમ હાહાકાર થઈ ગયે. ત્યારબાદ સર્વત્ર શેાધ કરાવ્યા પરંતુ આપને પત્તો લાગ્યા નહીં. પછી કઈક પુરૂષે આવીને આપના પિતાશ્રીને કહ્યું કે રાજનું ? રાત્રીના પ્રથમ પ્રહરમાં કુમારનું કેઈક ધૂર્ત હરણ કરી ગયો છે. તે સાંભળી રાજા મૂછિત થઈ સિંહાસન ઉપરથી નીચે પડ્યો. તેમજ માલતી વિગેરે આપની સર્વે માતાઓ પણ તેવી જ રીતે મૂછિત થઈ પૃથ્વી ઉપર પડી ગઈ. ત્યારબાદ પરિજન વર્ગ વ્યાકુલ થઈ ગયો અને ચંદનાદિક શીતળ ઉપચારોથી રાજા વિગેરે સર્વે સચેતન થયાં એટલે મંત્રીવર્ગ સહિત રાજા અને રાણીઓ કંઈક વિલાપ કરવાની પ્રવૃત્તિ કરતાં હતાં તેટલામાં એક મધ્ય વયની સ્ત્રી આવી. જેના હસ્તમાં નગ્ન ખરું કંપતા હતા. મુખાકૃતિ બહુ પ્રકાશ આપતી હતી એવી તે પ્રમદા મસ્તક કંપાવતી બેલી, હે નરેંદ્ર ? ઉભો થા અને સાવધાન થઈ
રાજન છે તે સહિતી વિગત પડી
For Private And Personal Use Only