________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
३०
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકારની છે. ઉત્કૃષ્ટને અવધિ માર વર્ષના છે. તે ભિન્ન ભિન્ન તપશ્ચર્યા વડે બતાવ્યા છે. વળી અહીં જે ક્રમ લેવામાં આવ્યા છે તેથી અન્ય ગ્રંથામાં કેટલીક પ્રક્રિયા ભિન્ન સ્વરૂપે બતાવી છે. ઉકત પ્રકારે સલેખનાનુ આરાધન કરી શ્રી મલયચંદ્ર શ્રેષ્ઠીએ સ્વર્ગસુખ પામીને પશ્ચાત્ મેાક્ષ સુખ મેળવ્યું. આ પ્રમાણે દાનવીર્ય રાજાને વિધિપૂર્વક શ્રાવક ધર્મના ઉપદેશ આપી ભગવાન્ નદિવન નગરમાંથી વિહાર કરી શત્રુંજયાદિક તીર્થ, ગ્રામ, નગરાદિકમાં સમવસરીને ભવ્ય જનેતે દીક્ષા આપતા છતા વિચરવા લાગ્યા. ત્યારબાદ પેાતાના નિર્વાણુ સમય નજીક જાણી સમેતશિખર ઉપર મહંસક અનશન વ્રત લીધુ અને પલ્ય કાસને સ્થિર રહી પેાતે નિશ્ચલ ધ્યાને મેાક્ષ પદ પામ્યા. વગેરે રસિક તત્ત્વા આ મુળ પ્રબંધમાં બહુ વિસ્તારથી જોવાશે.
,
}
અનાદિ અનંત એવા આ અતિ વિષમ સંસાર ચક્રમાં વારંવાર જન્મ મરણને ધારણ કરતા જીવાત્મા આ દુનિયામાં આવ્યા, એટલે ‘ તે ભયંકર સાગરમાં પડયા ’એમ કહેવા કરતાં તે ‘ સંશય સાગરમાં પડયા, ’તેમ કહેવું વધારે બહેતર છે; કેમકે આદ્ય ભુલા પડેલા આત્મા વસ્તુતઃ શ્રહાહીનસમ્યક્ દનથી વિમુખ રહે છે ત્યાં સુધી અજ્ઞાન સાગરના પ્રચંડ તરગામાં તણાયા કરે છે. મતલબ કે સંસારના વાસ્તવિક અર્થ · સંશય એમ જો જાણવામાં આવેતા ભવ્યાત્મા વિના પ્રયાસે–સુખપૂર્વક આત્મ જ્ઞાનની શ્રેણીને આશ્રય લઈ શકે છે. જ્યારે સમ્યક્ત્તાનના અભાવવાળા મૂળ પ્રાણી ચિરકાળ પર્યંત સંશય જાળમાં જ ગુંચવાઈને ગાથાં ખાધા કરે છે. સત્ય અને અસત્ય, સન્મા` અને કુમા, અનુકૂલ કે પ્રતિકૃલ, સુખ કે દુઃખ, પુણ્ય કે પાપ, ધર્મ કે અધમ, જીવ કે અજીવ, સ્વં કે નરક, સ ંસાર કે માક્ષ વિગેરે દૂધ-જોડલાનેા તાત્ત્વિક એકધ નહી હોવાથી અંધ અથવા ત્રિદોષ જવરના આવેશમાં આવી પડેલા કાઇ એક નાવિકની નૌકા સમાન તે મુગ્ધાત્માની જીવન નૌકા સંસાર સાગરની યાત્રા પ્રસ ંગે વિવિધ પ્રકારનાં દુ:ખ તેમજ અનેક વિરૂપ શિલાઓના આધાતને પુનઃ પુનઃ તે સહન કરે છે. વળી પોતાનાં સચિત પ્રારબ્ધ કર્મોના અનુસારે ગર્ભાવાસમાં તીવ્ર વેદનાએ અનુભવતા જીવાત્મા ગભને સમય પૂછું થયા બાદ જન્મ ધારણ કરે છે, ત્યારે તેની અપૂર્વાં આત્મશક્તિ ઇંદ્રિયા દ્વારા એ કાર્યક્રમમાં જાગ્રત્ ચાય છે, તેમાં મુખ્યતાએ પ્રથમ પેાતાની માતાનું જ તેને જ્ઞાન થાય છે કે
For Private And Personal Use Only