________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભીમકુમાર કથા.
( ૨૩૫ )
.
તેમણે પાપિક્ષ એવા તે કાપાલિકના જેવિશ્વાસ રાખ્યા, તેથી તેમને પણ તે કોઇ અન્ય સ્થલે લઇ ગયેા છે, જેથી મ્હારૂં હૃદય જેમનુ સ્મરણ કરે છે. એવા તે ભીમકુમાર આ સમયે મ્હારૂં શરણુ થાઓ. તે સાંભળી કાપાલિક ખેલ્યા, રે રે ! અધમ ! જેનુ તુ શરણુ લે છે તે દ્ઘારા સ્વામી પ્રથમ પણ મ્હારા ભયથી નાશી ગયા હતા, અન્યથા હું તેના મસ્તકવડેજ કાલિકાદેવીનુ પૂજન કરવાના હતા, પરંતુ તે નહીં મળવાથી દેવીની પૂજા ત્હારા મસ્તકવડે કરવી પડશે. માટે હું મૂઢ ! તે કુમાર ત્હારૂં શરણુ કેવી રીતે થશે ? ૨ રે ? ભાગ્યહીન ? ત્હારી સ્વામી વિધ્યાચલની ગુફામાં જૈન મુનિએની પાસે રહ્યો છે. એમ હુને કાલિકાદેવીએ કહ્યું છે, અને આ ખ પણ હારા સ્વામીના લક્ષણા સહિત તેની પાસેથીજ હું લાગ્યે છું. તેમજ આ ખથીજ ત્હારૂં મસ્તક છેદવાનો છું. માટે હારા સ્વામી અહીં આવી કેવી રીતે ત્હારૂ રક્ષણ કરશે ! જો હૈ... આ દેવીનું સ્મરણ કર્યું " હાત તા હુંજ હારૂં રક્ષણ કરત. આ પ્રમાણે બન્નેનુ વૃત્તાંત સાંભળી કુમારને
મહુ ક્રોધ ભરાયા અને વિચાર કરવા લાગ્યા. હા ? કષ્ટની વાત છે કે બુદ્ધિસાગર મંત્રીને આ પાપી કાપાલિક કેમ દુ:ખ દે છે, એમ જાણી સન્મુખ આવી કુમારે સિંહુનાદ કર્યા, રે રે ? અધમ ? દુષ્ટ ? નિર્લજ્જ ? હૅનેજ હવે યમરાજાના અતિથિ કરી સજ્જનાને શાંત કરીશ. આ સાંભળી કાપાલિક મંત્રીને છેડી દર્દ કુમાર તરફ વળ્યે, એટલે કુમારે કમાડના પ્રહારવડે તેના હાથમાંથી ખ† નીચે પાડયા, પછી તેના કેશ પકડી પૃથ્વીપર છતા નાખી છાતી ઉપર પગ મૂકી ખર્ગ લઇ તેનુ મસ્તક છેદવા જાય છે તેટલામાં કાલિકાદેવી તે અન્નેના વચ્ચે પડી ખેલી કે મા મ્હારા ઉપકારી સેવક છે, માટે એને મારશે! નહીં, કેમકે આ કાપાલિક લેાકેાને છેતરી મનુષ્યેાનાં મસ્તક લાવી મ્હારી ઇષ્ટ પૂજા
For Private And Personal Use Only