________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩ર).
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
તેઓમાં કેટલાક ઉંચા હાથ કરી બેઠેલા હતા, તેઓ અહીં ધર્મ માટે કષ્ટ સહન કરતા મનુષ્યો ઉદ્ધક મેળવે છે એમ જાણે બતાવતા હોયને? વળી તેઓની ઉપેક્ષા કરી અન્ય તરફ દષ્ટિ કરી તો કેટલાક મુનિઓ એક પગ ઉંચો રાખી ઉભા રહ્યા છે. તેથી જાણે સ્વર્ગગમનની ઈચ્છાવાળા એવા તેઓ આકાશમાં ઉડવાને અભ્યાસ કરતા હોયને શું? એ પ્રમાણે દુષ્કર તપશ્ચર્યા કરવામાં બહુ ઉત્સુક બનેલા મુનિઓને જોઈ પાંચ પ્રકારના અભિગમ વડે ભીમકુમાર વિનયપૂર્વક ગુરૂ પાસે ગયો. અને વિતર્ક કરવા લાગ્યા કે કરૂણ દષ્ટિ વડે લેકેના નેત્રને આનંદ આપવા માટે સહુના ભયથી અરણ્ય વાસ કરવા આવેલે આ ચંદ્ર તે નહીં હોય? એમ જાણ કુમારનાં સર્વ ગાત્ર રોમાંચિત થઈ ગયાં. ત્યારબાદ મુનીને વંદન કર્યું, શેષ મુનિઓને પણ ભકિત સહિત વંદના કરી એટલે ગુરૂ મહારાજે ધર્મલાભ આપે. પછી કુમાર ભકિત ભારથી નમ્ર થઈ પૃથ્વી પર બેઠે ત્યારબાદ મુનિ પતિએ ધર્મદેશનાને પ્રારંભ કર્યો. ક્ષણમાત્ર ધર્મામૃતનું પાન કરી વિસ્મિત થઈ કુમાર
ગ્ય અવસર જાણી આદર સહિત પ્રણામ કરી બે, મુનીંદ્ર! આ અટવી બહુ ભયંકર છે તેમ છતાં આપ સહાય વિના નિર્ભર યપણે અહીં કેવી રીતે રહે છે? વળી હમેશાં ભેજન પાણીની વ્યવસ્થા વિના શરીરને નિર્વાહ કેવી રીતે કરે છે? મને આ એક હોટું આશ્ચર્ય લાગે છે. એમ કહી કુમાર મૌન રહ્યો એટલે મુનિ પતિ કંઈક બેલવાને વિચાર કરતા હતા, તેટલામાં કુમારે આકાશમાંથી નીચે ઉતરતી એક ભુજા જોઈ. તે ભુજા બહુ લાંબી અને શ્યામવર્ણી હેવાથી જાણે આકાશ
લક્ષમીને લબડતે કેશ પાશ હોય ને શું ? વિચિત્ર ભુજા, વળી અતિ ચંચળ, સ્થલ, અને લાંબી,
ભૂમિ ઉપર અડકેલી એવી યમરાજાની
For Private And Personal Use Only