________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભીમકુમાર કથા.
(૨૨૯ )
હૈ સત્પુરૂષ ! મ્હને આનંદ આપે. આ સમસ્ત પરિવાર પણ આપની સેવામાં હાજર રહેશે. મ્હારો ઉપર પ્રસન્ન થાઓ અને મ્હારી સાથે અહિં વિષયસુખ લાગવા. ” એ પ્રમાણે યક્ષિ ણીનું વાકય સાંભળી કઇક હસતે મુખે કુમાર ખેલ્યા, મહેા ? કામદેવનાં ખાણ ઘણાં દુ:સહુ છે. જેનાથી અમારા સરખા અબુધ લેાકેા તા દૂર રહ્યા, પરંતુ તમ્હારા સરખા વિબુધજના પણ આ પ્રમાણે વિષય વાસનામાં રાચી રહ્યા છે, કામને વશ થએલા જીવાત્માઓ હિત કિવા અહિતને પણ જાણતા નથી. તેમજ ધર્મ શ્રવણ તેા કરતા જ નથી. કાર્ય અને અકાય. જ્ઞાન પણું હાતુ નથી. અપયશને ખીલકુલ ગણતા નથી, યુક્ત અને અયુક્ત જાણુવામાં સર્વથા કામી પુરૂષ અશક્ત હાય છે. વળી વિષય માહમાં આસક્ત થએલા જીવાત્માએ માદક ( મીરા પાન કરનાર ) માણસની માફક નિયંદિત પગલું ભરે છે. કમલપત્ર પર રહેલા જલિ...દુ સમાન ચંચળ અને પારણામે અતિવિર એવા વિષય સુખમાં લુબ્ધ થએલે પ્રાણી પર્યંતમાં હિમાલયના શિખર સમાન ઉત્તુંગ દુ:ખ પરંપરાઓ પોતાને અવશ્ય ભાગવવી પડશે તે જાણતા નથી. અત્યંત દુ:ાસ્થત ( ખરૢ ધારા ઉપર રહેલા ) એવા મધુ રસના ચાઢવા સમાન વિષયસુખ ભાગવતે જીવ ભાવી દુ:ખ જાણતા નથી કે આયુષરૂપી સ્ત ંભ તુટી પડવાથી અધાતિમાં જવુ પડશે અને જેની દર દુ:સહુ દુ:ખ સાગર ઉતરવા પડશે. જેમાં ક્ષણમાત્ર પણ વિશ્રાંતિ દુર્લભ છે. વળી દુ:ખની શાંતિ માટે વિષય સુખના આભાસરૂપી દુ:ખમાં કચેા બુદ્ધિમાન પુરૂષ પ્રીતિ કરે ? જેથી અનેક દુ:ખ ભાગવવાં પડે. જેમ તરૂણ સૂર્યના તાપથી તપી ગએલા માણસ વૃક્ષની છાયામાં ઉભા રહી તાપ નિવૃત્ત થવાથી સુખ માને છે. વળી ઘણા ઠંડા પવનથી સર્વાંગે પીડાતા પુરૂષ મળતા અગ્નિના
For Private And Personal Use Only