________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨૮)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર કાઢી તેના બે ચરણ પકડી આકાશમાં ઉછાળે. નીચે પડતે તે કુમાર દેવગે એક યક્ષિણને જોવામાં આવ્યું એટલે તરતજ તેણીએ પિતાના કરસંપુટમાં તેને ઝીલી લઈ પોતાના મંદિરમાં લઈ ગઈ. જે મંદિર ઉંચાઈમાં હિમાલયના શિખરને ઉલ્લંઘન કરે છે. વિસ્તારમાં નાગેન્દ્રના ભવનને પરાજય કરે છે. વળી જેની અંદર રાત્રીએ પધરાગ મણિઓની કાંતિથી અરૂણ દયની શંકા કરતી દેવીએ પ્રભાતનાં કાર્ય કરે છે. તેમજ સ્ફટિક રનેમાં ૫ ડેલાં પોતાનાં પ્રતિબિંબ જોઈ કેટલીક દેવીઓ સપતી (શક્ય) ની શંકાવડે પિતાના સ્વામીને ઈષ્યદષ્ટિથી જુએ છે. એવા તે અલૌકિક ભવનમાં મણિ રત્નોથી જડેલા ઉત્તમ સિંહાસન ઉપર કુમાર પિતાને બેઠેલો જોઈ પોતાના મનમાં વિસ્મિત થયે છતે વિચાર કરવા લાગે, અહ! આ શું ? સ્વપ્ન કિંવા કોઈ દેવમાયા છે? એમ વિતર્ક કરવા લાગ્યા. તેટલામાં યક્ષિણે દેવી હાથ જોડી કુમારની આગળ આવી
અને બોલી કે “મહાશય? આ વિધ્યાયક્ષિણી. ચલ નામે મહટે પર્વત છે. તેમાં વિધ્યા
નામની આ અટવી પણ સર્વ જગતમાં પ્રસિદ્ધ છે. તેમજ આ વિધગિરિની પાસમાં વૈકયિક લબ્ધિથી રચેલું આ હારૂં મંદિર છે, તેમાં હું કડા કરવા હમેશાં રહું છું. કમલાક્ષા નામે હું યક્ષિણી છું. સહારા પરિવાર સાથે નિરંતર સ્વેચ્છા પ્રમાણે અહીં વાસ કરવામાં મને બહુ આનંદ રહે છે. વળી આજે હું અષ્ટાપદ પર્વત ઉપર યાત્રા માટે ગઈ હતી, ત્યાંથી વળતાં મહેં તમને કાપાલિકે આકાશમાં ઉછાળેલા જોયા, એટલે બહુ પ્રયત્નથી મહેં તમને નીચે પડતી વખતે હારા હસ્તકમલમાં લઈ લીધા, અને અહીં બેસાડયા છે. અધુના કામદેવના પ્રચંડ બાણેની વેદનાથી હું બહુ પીડા અનુભવતી તહારે શરણ આવી છું. માટે
For Private And Personal Use Only