________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભીમકુમાર કથા.
(૨૭) તેટલામાં કાપાલિક બેલેં– રે!! બાળ! હવે તું બહાર
સહવાસમાં આવી પડે છે, એટલે તું કાપાલિકનું કપટ. કયાં જઈશ? હું જાણું છું કે હારી પ્રકૃતિ
બહુ ચંચલ છે, તેથી ક્ષણમાત્રમાં હારૂં મસ્તક છેદીને મહારા હાથમાં લઈશ. વળી જે હારા વચનથી તું પિતજ હારું મસ્તક છેદી હુને અર્પણ કરે તે તું જન્માં. તરમાં સુખી થઈશ. કુમાર બલ્ય પાખંડિ! ચાંડાલ ! નિર્દય ! ભાગ્યહીન ! મૂર્ખ ! જે વિશ્વાસી જનેના મસ્તકોની આ હેમાળા પહેરેલી છે, તેઓની વરશુદ્ધિ પણ આજે હું હારૂં મસ્તક છેદીને કરવાને છું. તે સાંભળી બહુ કપાયમાન થઈ કાપાલિકે કુમાર ઉપર ખવડે પ્રથમ પ્રહાર કર્યો, કુમાર પણ નિપુણતાથી પોતાના ખવડે તેને બચાવ કરી એકદમ તેના ખભા ઉપર ચઢી ગયે. અને વિચાર કરવા લાગ્યું કે હાલજ ખવડે આ પાપીના બે વિભાગ કરૂં પરંતુ કપટથી પણ એણે મહારી સેવા સ્વીકારી છે, તેમજ બહુ શક્તિમાન પણ છે માટે કોઈપણ ઉપાયે જે આ ધર્મમાર્ગમાં આવી જાય તે જૈનશાસનને ઉદ્યત કરશે, એમ જાણ કુમાર તેના મસ્તકપર મુષ્ટિના પ્રહાર કરવા લાગ્યું, એટલે કાપાલિક પણ બહુ ઝડપથી તેને ખs મારવા લાગ્યા અને જેટલામાં હસ્તવડે કુમારને પકડવા જાય છે, તેટલામાં કુમાર તેના વિશાલ કાનમાં પ્રવેશ કરી હાથમાં ખર્ક લઈ પર્વતની ગુફામાં સિંહની માફક વિરાજમાન થયે. ડુક્કર પિતાની દાઢાઓથી જેમ પૃથ્વી દે છે તેમ કુમાર તીક્ષણ ન. ખના પ્રહાર વડે ખર પર તેના કાન ખોતરવા લાગ્યા. ગંડસ્થળ ઉપર બેઠેલા સિંહના ત્રાસથી હાથી જેમ અશ્રાવ્ય ચીસ પાડે તેમ કાનની વેદનાને લીધે તે બહુ રૂદન કરવા લાગ્યા. ત્યારબાદ કેઈ યુક્તિથી તેણે મહા કષ્ટવડે કુમારને કાનમાંથી બહાર ખેંચી
For Private And Personal Use Only