________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨૬ )
શ્રી સુપાËનાય ચરિત્ર.
કરી કુમારની શિખા ખાંધવા માટે ઉભા થયા. તેટલામાં કુમાર આવ્યે હૈ મહાભાગ ! પેાતાનું પરાક્રમ એજ હું શિખામ’ધ માનુ છું, તેથી તમે તમ્હારૂં કા નિભ`યચિત્તે કરો. એ પ્રમાણે કાપાલિકને કહી ખે ંચેલી તરવારરૂપી ચંચળ જીહ્લાવડે ભયંકર અને સાહસકા માં રસિક એવા સિંહ સમાન તે કુમાર કાપાલિકની પાસે સાવધાન થઈ ઉભા રહ્યો છે, કાપાલિકે કુમારને કેશપાશ છુટા જોઇ પરાક્રમથી હાલ એનુ મસ્તક ઉઠાવી લઉ છું, એમ વિચાર કરી તેણે હસ્તમાં મ્હાટી તરવાર લીધી. અને આકાશ સમાન પોતાનું સ્વરૂપ પ્રગટ કરી કૂપ સમાન કાન ફુલાવી બહુ વિકટ ગર્જના કરવા લાગ્યો. કૂર્માવતારે ( કાચખાએ ) પૃથ્વીના બહુ ભારને લીધે વિશ્રાંતિ માટે પેાતાના પૃષ્ઠ ભાગ ફ્રબ્યા હાય ને શું? કવા વજ્રના પાતથી ગિરીંદ્ર ભેદાયા હાયને શુ ? એવા તે દેખાવા લાગ્યા. શું આ ગંભીર શબ્દ દેવહુસ્તિઓના હશે ! અથવા શુ અચિંત્ય મેઘગર્જના થઇ ? અથવા શુ દિગ્ગજોએ ધરણેન્દ્રની ફણાએ પીલી નાખી ? કિવા પર્વ તાપર તđત્ શબ્દ કરતી શુ વીજળી પડી હશે ? એ પ્રમાણે કાપાલિકના ગરવ સાંભળી વિસ્મય પામેલા દેવતાએ વિચાર કરવા લાગ્યા. તેમજ રંભા વિગેરે અપ્સરાએ ભયભીત થઈને હું સુરે ! રક્ષણ કરા! રક્ષણ કરા ! ! એમ પ્રાથના કરવા લાગી. હવે કાપાલિકના હસ્તમાં રૂધિરથી ખરડાએલી તરવાર બહુ લાંખી યમછતા સમાન ભયંકર ચળકી રડી છે, તેની અ ંદર તે કાપાલિકનુ પ્રતિબિંબ દેખાય છે, તે જાણે કુમારના વધ માટે પ્રગટ કરેલું તેનુ ખીજું સ્વરૂપ હાયને શુ ? તેમ દીપે છે. આ પ્રમાણે તેનું ચેષ્ટિત કુમારના જાણવામાં આવ્યું, એટલે હસ્તિયાના ટાળા પ્રત્યે કાપા યમાન થયેલા સિહસમાન અને દૃઢ ધૈર્ય વાન્ કુમાર પણ ચમછઠ્ઠા સમાન પેાતાને ખા તૈયાર કરી ઉભેા રહ્યો છે.
For Private And Personal Use Only