________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભીમકુમાર કા.
(૨૨૩)
ભાલસ્થલમાં અંજલિ જોડી હિરવાહન રાજા ખેલ્યા, નાથ! હાલ અતિધર્મ પાળવામાં હું... અશક્ત છું, માટે જો મ્હારી ચેાગ્યતા હાય તા મ્હને ગૃહિધમ આપેા. ગુરૂ મહારાજે તેની શુદ્ધવૃત્તિ જોઈ ઉત્તમ વિધિ સહિત અણુવ્રતાદિકના નિયમે આપ્યા. ત્યારબાદ કેટલાક ભવ્યજનાએ સર્વ વિરતિ ધમ સ્વીકાર્યા. કેટલાક લેાકાએ દેશવિરતિ ધર્મ સ્વીકાર્યા. તેમજ કેટલાક જનાએ સમ્યકવ માત્ર ધર્મ અગીકાર કર્યા. પેાતાના મિત્ર સહિત ભીમકુમારે પણ અતિચાર રહિત સમ્યકત્વવ્રત ગ્રહણ કર્યું, ત્યારબાદ સમસ્ત સભ્યજના મુનીંદ્રને નમસ્કાર કરી પેાતાના સ્થાનમાં ગયા. આ પ્રમાણે દઢ સમ્યકત્વ ધારણ કરી ભીમકુમાર પેાતાના મિત્ર સહિત દેવાનાદિક ધર્મ કાર્યમાં સમય વ્યતીત કરવા લાગ્યા અને સ ંમેશાં મુનિઓના સમાગમ કરી સમ્યકત્વના અતિચાર સાંભળવા લાગ્યું.
આગમન.
6
એક દિવસે મિત્ર સાથે ભીમકુમાર પોતાના ભવનમાં બેઠા હતા અને સૂરીશ્વરના ગુણાનુ વર્ણન કરતા કાપાલિકનું હતા. તેવામાં ત્યાં દ્વારપાલ આવ્યા, નમસ્કાર કરી વિનંતિ કરવા લાગ્યા કે દેવ ? કઠમાં નરરૂડમાલા પ્હેરી કેાઈ વૃદ્ધ કાપાલિક દ્વારમાં ઉભા છે અને તે માપનાં દર્શન કરવા બહુ માતુર છે. બહુ સારૂ જલદી મેકલ ’ એમ આજ્ઞા થવાથી દ્વારપાલે તત્કાલ તે કાપાલિકને પ્રવેશ કરાવ્યા. આશીર્વાદ રૂપી ભેટ આપી તે નીચે બેઠા અને ખેલ્યા કે હું કુમાર ? ક્ષણમાત્ર મ્હારે આપની સાથે એકાંતમાં વાત કરવાની છે. કુમારે ભ્રકુટીના સ ંચારથી પેાતા ના પરિવારને દૂર કર્યો એટલે કાપાલિકે કુમારને પ્રાર્થના કરી કહ્યુ કે મ્હારી પાસે ભુવનક્ષેાભણી નામે વિદ્યા છે, તેની પૂર્વ સેવા મ્હે ખર વર્ષ સુધી કરી છે, પણ હાલમાં વિધિ પૂર્વક તેની ઉ
For Private And Personal Use Only