________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાસ્કરવિત્ર કથા.
( ૨૧૫)
સમ્યકત્વથી ભ્રષ્ટ થઈશ અને તેથી વિરતિ ગુણેાની આશા પણ હૅને દુર્લભ થઈ પડશે. એ પ્રમાણે ઉત્તરાત્તર ગુણ વિમુક્ત થઇ બહુ અકૃત્ય કરી નરકાર્દિક ઘાર દુ:ખમય સંસારવનમાં તું ભ્રમણ કરીશ. માટે ઉભયથા જુગુપ્સા છોડી દે. પ્રિયમ ધાર સમ્યકત્વરૂપી મેરૂ પર્વતના શિખર ઉપરથી પતિત ન થા, કુરીથી જીવાને આ સમ્યકત્વરત્ન મળવુ બહુ દુર્લભ છે. આ પ્રમાણે ભાનુએ ભાસ્કરને અહુ સમજાવ્યે; પર ંતુ તે કવશથી ધર્મ નિંદા છોડતા નથી.
એક દિવસે કાઇક ગૃહસ્થે ભાસ્કરને લાજન માટે નિમ ત્રણ કર્યું, તેથી તેભાજન સમયે શ્રેણીના ઘરમાં જઇ
આગમન.
ભિક્ષા માટે મુનિનું એઠા હતા, તેટલામાં ત્યાં ભિક્ષા માટે એક સુનિ આવ્યા. જેમનાં વસ્ત્ર જીણું અને મલિન હતાં તેવા તે મુનિને જોઈ ગૃહસ્વામી ભક્તિપૂર્વક ઉભા થઇ પાતે ભાજન લઈ મુનીંદ્રને આપવા લાગ્યા. તેની પૂર્વ ભક્તિ જોઈ તે મુનિના ગયા બાદ ભાસ્કર મેળ્યે, અહા ? મહા કષ્ટની વાત છે ? આવુ પણ અજ્ઞાન ? તમ્હારા સરખા વિવેકી પુરૂષા પણ આ પ્રમાણે અયુક્ત આચરણ કરે છે. આવા શુદ્રની ભક્તિ કરવાથી શું ફળ ? વળી લેાક વ્યવહારથી શૂન્ય, શૈાચાચાર રહિત, મલિન અને જી વજ્રને ધારણ કરનાર, તેમજ :નિરતર જલ શુદ્ધિ હીન એવા સ્મા ઢાકા હોય છે, તે તમે શું નથી જાણતા ? વિષ્ણુક ખેલ્યા, આપણે મા ચિંતામાં વ્યર્થ શા માટે કાલક્ષેપ કરવા ? કેમકે જે કાઇ ભિક્ષુક પેાતાને ઘેર આવે તેને શિક્ષા આપવી તે ગૃહસ્થના ધર્મ છે. વળી તે ભિક્ષા જો બહુ માનપૂર્વક આપવામાં આવે તે બહુ ફલદાયક થાય, અન્યથા અલ્પ ફલદાયક અથવા નિષ્ફળ પણ થાય છે. માટે અહીં આવાં અજ્ઞાન ભરેલાં વચને એલ
For Private And Personal Use Only