________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૪)
સુપાર્શ્વનાથ ચરિત્ર.
તે પેાતાના સ્થાનમાં ગયા. પછી હંમેશાં જીનવંદન અને મૂર્ત્તિપૂજન વિગેરે યથાવિધિ ધર્મસેવન કરવા લાગ્યા.
:
એક દિવસે ભાસ્કરે ભાનુને કહ્યું · બાંધવ! જીનધર્મ રૂપી વૃક્ષનું આરાધન કરવાથી શુ ફૂલ પ્રાપ્ત ધનિ દા. થશે ? તે આપણે જાણતા નથી. વળી જીનધર્મનું સેવન કરનાર મુનિ શુદ્ધિ રહિત હાય છે. તે સાંભળી વિલક્ષ મુખ કરી ભાનુ ખેલ્યા, આ પ્રમાણેને ત્હારા વિચાર પણ અયુક્ત છે. કેમકે યથાર્થ વસ્તુ સ્વભાવના જાણુનાર મુનિઓને તુ શુદ્ધિ રહિત કહે છે. તેપણુ બહુજ અનુચિત છે. કારણકે વિશુદ્ધ બ્રહ્મચર્ય વ્રતના પાલક એવા મુનિએ વિના બીજા કાણુ શુદ્ધ છે ? મલિન વસ્ત્ર અને મલિન દેહધારી મુનિએ સ્નાન તથા તાંબુલના ત્યાગ કરવાથી અશુદ્ધ ન ગણાય. પરંતુ તેવી પ્રવૃત્તિ તા બ્રહ્મચય ત્રતના ઉપાય છે, કહ્યું છે કે—
विभूषा स्त्रीषु संसर्गः, प्रणीतं रसभोजनम् ।
',
नरस्य त्रिकवशिनो - विषं तालपुटं यथा ।।
અર્થ અલ કાર, સ્ત્રીઓના સ ંસર્ગ અને વિવિધ પ્રકારે રસભેાજન એ ત્રણેને આધીન થએલા પુરૂષને તે તાલપુટ વિષ સમાન દુ:ખદાયક થાય છે. ” તેવીજ રીતે અન્ય સ્થલે પણ કહ્યુ છે કે
निःस्टहो नाऽधिकारी स्या - नाकामी मण्डनप्रियः । नाsविदग्धः प्रियं ब्रूयात्, स्फुटवक्ता न वञ्चकः ॥
અ “ અધિકારી પુરૂષ નિ:સ્પૃહી હાતા નથી, વળી બ્રહ્મ ચારીને આભૂષણ પ્રિય લાગતાં નથી, તેમજ વિદુગ્ધ પુરૂષ પ્રિયવાદી હાતા નથી, અને સ્પષ્ટવકતા અન્યને છેતરતા નથી.
>>
વળી હું આંધવ ? એ પ્રમાણે દુષ્ટ વિચાર કરવાથી તુ મુખ્ય
For Private And Personal Use Only