________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાસ્કરવિપ્ર કથા.
(ર૧૩) નાં કારણે સુલભ છે. પરંતુ આપની માફક કનકવતીને જેઓ વિપુલ ભેગેને ત્યાગ કરે તેવા પુરૂષ દુરાચાર. તે બહુ દુર્લભ છે. ત્યારબાદ ભાસ્કર બે
ભગવદ્ ! તે દુરાચારિણી કયાં ગઈ અને તેની શી ગતિ થઈ? મુનિ બોલ્યા, જેણના રૂપથી મેહિત થઈ તમે અહીં આવ્યા છે તે જ તે સ્ત્રી છે. ભાસ્કર બલ્ય, શા કારણથી ટેળામાંથી ભ્રષ્ટ થએલી મૃગલીની માફક તે એકલી અરયમાં ભમે છે ? ગુણચંદ્રકુમારની સાથે તેની પ્રીતિ કેમ ન બંધાણી? મુનિ બેલ્યા ગુણચંદ્રની સાથે પ્રેમથી જોડાયા બાદ શીલબ્રા થવાથી તેણી ત્યાંથી પણ વિયુક્ત થઈ રખડે છે. કારણકે તેને દુરાચાર જે ગુણચંદ્રકુમારે તેને કાઢી મૂકી છે, તેથી તે અહીં બ્રમણ કરતી હારી દષ્ટિગોચર થઈ હતી, ત્યારે લજજાને લીધે નીચું મુખ કરી તે બેઠી હતી, પછી હું તેને પ્રતિબોધ આપે, તેથી તેણુએ બાર પ્રકારનો ગ્રહથધર્મ સ્વીકાર્યો અને તેજ પ્રમાણે સમ્યકત્વ મૂલ એવા તે ધર્મનું આરાધન કરે છે, તેમજ પિતે જન પ્રતિમા રચી શક્તિ પ્રમાણે તેનું પૂજન કરે છે. ત્રણે કાળ વિધિ પ્રમાણે નિરંતર ચૈત્યવંદન કરે છે. સરેવરંતથા ઝરણાદિકમાંથી પ્રાસુક (નિદોષ) જલ પીએ છે. પુષ્પ અને પત્રના ભક્ષણવડે શરીરને નિર્વાહ ચલાવે છે. પ્રાયે અચિત્ત આહાર કરે છે. મન, વચન અને કાયાથી બન્ને પ્રકારે (કરવું કરાવવું) સર્વ પુરૂ
ને ત્યાગ કર્યો છે. પશ્ચાત એગ્ય સમયે તે દીક્ષા ગ્રહણ કરશે અને આ ભવમાંજ મેક્ષ પણ પામશે. માટે હે મહાનુભાવ! પતિ ધર્મમાં તમે ઉઘુક્ત થાઓ. અથવા તે પાળવા તહારી શકિત ન હોય તે સમ્યકત્વ મૂલ ગૃહસ્થ ધર્મને સ્વીકાર કરે. તે સાંભળી સમગ્ર વિરતિધર્મ પાળવામાં અશક્ત હોવાથી તે બન્ને જણે સમ્યકત્વધર્મ અંગીકાર કર્યો. અને બીજા પણ કેટલાક નિયમ લઈ
For Private And Personal Use Only