________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૨ )
સુપા નાચરિત્ર.
હતા. ઠીક થયું' કેમકે કુમાર તેના ઉપર બહુ આસક્ત છે, તેથી આ પણ બહુ સારૂ થયુ, એમ કહી તે પુરૂષ ઉદ્યાનમાંથી બહાર નીકળ્યે. ત્યારબાદ ગુણરાજે વિચાર કર્યાં, અહેા ! સંસારવિલાસને ધિક્કાર છે. અહા ! ! ! અતિ પ્રપંચથી ગુપ્ત એવા સ્ત્રી સ્વભાવાને હજાર વાર ધિક્કાર ઘટે છે. પવનથી કંપતા વજની માફક સ્ત્રીએનું હૃદય ઘણુ ચંચળ હેાય છે. ગુણુ, રૂપ, ઉપચાર અને જીવિ તદાનથી પણ સ્ત્રીઓનું હૃદય સ્વાધીન થતું નથી. માટે તે પેાતાના વિચાર પ્રમાણે માચરણ ન કરે તેટલામાં તેને તેના મામાને ત્યાં મૂકી આવીને હું' મ્હારૂં કાર્ય સિદ્ધ કરૂં. એમ વિચાર કરી ગુણરાજકનકવતીની પાસે ગયે. અને તેણે કહ્યુ કે મહીં હારા મામાનું ગામ નજીક છે, માટે ચાલ, તું આવે તે આપણે ત્યાં જઇએ. કનકવની ખેાલી, અત્યારે નહીં પણ સવારે જઈશું, કુમાર ખેલ્યે, હાલમાં સાથ લેકે જાય છે માટે અહીં વિલંબ કરવા ઉચિત નથી, એ પ્રમાણે ગુણરાજના આગ્રહ જોઇ કનકવતી પેાતાનું હૃદય ત્યાં મૂકી માત્ર શરીરવડે ચાલી, બન્ને જણ ત્યાં ગયાં, તેના મામા વિગેરે સંબંધી જનાએ પણ તેમની સભાવના કરી, કુમારે પોતાના હરણ થયાનું વૃત્તાંત નિવેદન કર્યું, ખાદ રાત્રીએ કનકવતીને સૂતી મૂકી ગુણરાજકુમાર ત્યાંથી ચાલી નીકન્યા. અને પેાતાના ધર્મગુરૂ પાસે જઇ વિધિપૂર્વક દીક્ષા ગ્રતુણ કરી, ત્યારખાદ તે મુનિરાજ સમગ્ર સૂત્રના અભ્યાસ કરી ત્યાંથી એકાકી વિહાર પ્રતિમાને અંગીકાર કરી અહીં આવ્યા, તેજ પેાતે અને મ્હારા વૈરાગ્યનુ કારણ મ્હેં તમને કહી સ ંભળાવ્યું, માટે તમે બન્ને અત્યંત દુ:ખના નિવાસભૂત આ ગૃહવાસને ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરવામાં ઉદ્યુક્ત થાઓ.
હું
આ પ્રમાણે વૃત્તાંત સાંભળી ભાનુ ખેલ્યે, મુનીંદ્ર ? વૈરાગ્ય
For Private And Personal Use Only