________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૮)
શ્રી સુપાöનાથ ચરિત્ર.
સ્થિર થયા, સુરીશ્વરના ઉપદેશ બહુ મધુર હોવા છતાં પણ કનકવતીને કડવા લાગવાથી તે રૂચ્યા નહીં. કારણકે જેઓને પિત્તના પ્રકાપ થયેા હાય તેવા મનુષ્યાને સાકર મધુર ક્યાંથી લાગે કુમાર એક્લ્યા, સુદિર ! દુ:ખના સાગર રૂપ આ સંસારમાં કાંઈ પણ સુખ નથી. વિચિત્ર કર્મ'ના પરિણામથી સંસાર ગતિ મહા વિષમ છે. ગૃહાવાસમાં બહુ વિજ્ઞો ભરેલાં છે. તેમજ ઇંદ્રિયા ઘણી ચંચલ છે. પ્રેમની ગતિ બહુ કુટિલ આકૃતિવાળી દેખાય છે. કાણ જાણે કાલે શું થશે ? ક્ષણમાત્ર પણ સ્થાયિભાવને નિશ્ચય નથી, માટે હે સુમુખિ ! આ સર્વ દ્રશ્ય પરિવારના આપણે પાતેજ ત્યાગ કરીએ અને પૂર્વ પુરૂષાએ આચરેલા ધમા ને અનુસરીએ તેા બહુ સારૂ, ત્યારબાદ કનકવતી બેલી, આપના આ વિચાર સત્ય છે, પર ંતુ બહુ વિકારાનુ કુલભવન એવું મા યાવનરૂપી અરણ્ય દુ:ખવડે ઉલ્લ્લંધન કરવા લાયક છે. વળી કામ રૂપી સુભટનાં તીક્ષ્ણ ખાણુ ઘણાં વિષમ છે. અને આપણે હજી ઇચ્છા મુજબ ભાગ વિલાસ અનુભવ્યા નથી. માટે હું સ્વામિન ! રાજ્ય લક્ષ્મી ભાગવ્યા પછી કાઇક જ્ઞાની મહાત્માને પુછી અંતિમ અ વસ્થામાં જેમ ચેાગ્ય લાગશે તેમ આપણે કરીશુ. કુમાર ખેલ્યા, ચાવનનું દુર્લધ્ધપણ જે તે કહ્યુ તે સત્ય છે, અને તેજ કારણને લીધે સુજ્ઞપુરૂષો યાવન અવસ્થામાંજ દીક્ષાવ્રત ગ્રહણ કરી સ્થવિરની માક નિર્વિકાર દશાને અનુભવે છે. કહ્યુ` છે કે—
मनसि जरसा ऽभिभूता, - जायन्ते यौवनेऽपि विद्वांसः || मूढधियः पुनरन्ये, भवन्ति वृद्धत्वयोगेऽपि ॥
અ—વિદ્વાન પુરૂષો યાવન અવસ્થામાં પણ હૃદયની અ ંદર વૃદ્ધાવસ્થાને અનુભવે છે. અર્થાત્ તેઓને ચાવન સબંધી વિકારા પીડતા નથી. વળી મૂઢ બુદ્ધિવાળા પુરૂષો વૃદ્ધાવસ્થામાં પણ તે
For Private And Personal Use Only