________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાસ્કર વિપ્ર કથા.
(૨૦૩) પ્રથમ હારે હું વિમાન મોકલીશ તેમાં બેસી દરરોજ અહીં આવવું. તેમજ ત્યારે પુરૂષને સમાગમ હારી આજ્ઞા સિવાય કરવા નહીં અને આ વાત કોઈને પણ કહેવી નહીં. તે બાબત તેણે કેટલાક હુને શપથ (ગન) કરાવ્યા. પછી હને વિણ વાદનની કલા તેણે શીખવી. તેવી જ રીતે બીજી ત્રણ કુમારીઓને પણ પકડી લાવીને પોતાનું વચન માન્ય કરાવી
હારી માફક તેઓને સંગીત કલાઓનું શિક્ષણ આપ્યું અને કહ્યું કે તહાર માટે દરરોજ હું વિમાન મોકલીશ, વળી તમે
જ્યાં હશે ત્યાં તે વિમાન રાત્રીએ આવશે, તેમાં બેસીને તરતજ તમ્હારે પ્રજ્ઞપ્તિ દેવીના મંદિરમાં આવવું. પણ તેમાં વિલંબ કરે નહીં. ત્યાં આવીને ક્ષણમાત્ર નાટક કરી પછી પિતાના સ્થાનમાં તમારેજવું. આ પ્રમાણે તેની આજ્ઞા આટલા દિવસ સુધી અમે મસ્તકે ચઢાવી, પરંતુ તેણે અમને શીલભ્રષ્ટ નથી કરી તે તેને હેટે ગુણ છે. આપના પ્રસાદથી અમને હવે આનંદ થયો. કુમાર બોલ્યા, હવે તમારે પોત પોતાના પિતાને ઘેર જવું તે ચગ્ય છે. કારણ કે તમહે મહારી બહેન છે. પછી તેઓ બેલી કે અમે વિમાન વિના ત્યાં કેવી રીતે જઈએ ? ત્યારબાદ વિદ્યાવડે સિદ્ધ થએલા પુરૂષનું કુમારે સ્મરણ કર્યું કે તત્કાળ તે સિદ્ધ પુરૂષ કુમારની આગળ પ્રગટ થયા અને કુમારની આજ્ઞાથી તે કુમારીએને વિમાનમાં બેસાડી પિતા પોતાના પિતાને ત્યાં લઈ ગયે, તેમજ દાસી સહિત ગુણરાજને પણ તેના સ્થાનમાં મૂકી સિદ્ધ પુરૂષ પોતાના સ્થાનમાં ગયા. પિતાના ઘેર આવી દાસીએ વિદ્યાધરના મરણની વાર્તા
કનકવતીને જણાવીને વિશેષમાં કહ્યું કે વિદ્યાધરને કે હે સ્વામિનિ ! હવે નિર્ભય હદયથી કમ ઉપદ્રવ રની સેવા કરે. તે સાંભળી કનકાવતી બેલી,
હે નાથ! દુર્બલ હૃદયની હું આજ સુધી
થયે. કા
મન વિના હારી દાના પિતાને
For Private And Personal Use Only