________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૨)
શ્રી સુપા* નાચ ચરિત્ર.
અને સ્રીજન ઉપર મર્યાદા છેાડી જે પુરૂષ પ્રહાર કરે છે તેનુ મુખ પણ જોવા લાયક નથી. તું સ્ત્રી ઉપર સુભટપણું પ્રગટ કરે છે તેથી હારી ઉપર પણ ખડુ ખેંચતાં ક્યેા વિદ્વાનૢ લજ્જા ન પામે ? પરંતુ કાઇપણ પ્રકારે ક્ષત્રિએ દુષ્ટ પ્રાણીઆના નિગ્રહ કરવા જોઇએ, તેથી તું હવે ખચે તેમ લાગતુ નથી, માટે વેલાસર સાવધાન થા, કેમકે તુ પછી એમ કહીશ કે હૅને તમે આગળથી કહ્યુ નહાતુ, એમ કહી કુમારે મ્યાનમાંથી તરવાર કાઢી. ત્યારબાદ વિદ્યાધર પણ બહુ ચકચકિત ખ ધારણ કરી કાપાયમાન થઇ તેની ઉપર વન્યા. બન્નેના સંગ્રામ શરૂ થયેા. ગુણરાજે પ્રચંડ પરાક્રમવડે તે દુષ્ટના સંહાર કર્યો. ત્યારબાદ તેના તાબામાં રહેલો ત્રણ કુમારીઆ ગુણરાજને શરણે આવી અને તેએ વિનયપૂર્વક એલી, રાજન્ ! આ દુષ્ટ વિદ્યાધરના વચનથી અમે બધાએલી હતી, તે આજે તમે અમને મુક્ત કરી. કુમાર એક્ષ્યા, તેના વચન છલમાં તમે કેવી રીતે માવી પડ્યાં હતાં ? તેએમાંથી એક એલી, મ્હારા પિતાને ત્યાં હું અગાશીમાં સુઇ રહી હતી. તેવામાં આ વિદ્યાધર મ્હને બલાત્કારે ઉપાડી અરણ્યમાં લઈ ગયા. પછી મ્હારી ઉપર તેણે યમજીહ્વા સમાન લાંબે ખડું ઉગામ્યા. તે જોઇ મ્હારૂ ધૈર્ય છુટી ગયુ અને પવનથી ક ંપતા પત્રની માફક મ્હારૂં શરીર ધ્રુજવા લાગ્યું . ત્યારે તે પાપી એલ્યા, જો મ્હારૂ વચન માનીશ તા તું જીવીશ. અન્યથા તારા મરણુકાલ નજીક આવ્યે છે એમ નિશ્ચય માનજે. ત્યારે મેં કહ્યું કે આપનું વચન મ્હને સભળાવા. 'પછી તે એલ્યે, મ્હારે પ્રજ્ઞપ્તિ વિદ્યા સાધવાની છે, અને તે પ્રજ્ઞપ્તિ દેવીના મંદિરમાં હું છમાસ સુધી જાપ કરવાના . માટે પ્રજ્ઞપ્તિ દેવીની આગળ છમાસ સુધી હમ્મેશાં સમાન ગુણુ, વય અને લક્ષણવાળી રાજકુમારીએ એ સંગીત કરવાનુ છે. તેમાં એક્તા
For Private And Personal Use Only