________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાસ્કર વિપ્ર કથા.
(૧૯) છે, કારણ કે જે મનુષ્ય જ્ઞાનવડે બનેનું યથાસ્થિતપણું જોઈ શકે છે.” ઇત્યાદિક વિનેદવડે ક્ષણમાત્ર સમય વ્યતીત કરી કનકવતીએ મતિસાગર મંત્રીને પૂછયું, શું તહે આજે જ્યોતિષ જોઈને આવ્યા છે?
મતિસાગર –હા ! આજે તહારૂં બીજું પણ કંઈક ખેવાયું જણાય છે. એમ તેના કહેવાથી કનકાવતી બેલી, તે ખોવાયેલી વસ્તુનું નામ શું ? મંત્રી બે, તમે જાણે છે? કનકવતી બેલી–હા હું જાણું છું પરંતુ તે ક્યાં પડી ગયું તે હું જાણતી નથી જે તમે જાણતા હો તે જણાવો. મંત્રી બેત્યેપ્રથમનું અને આજનું બન્નેનું પતન સ્થાન એક જ છે. તે સાં. ભળી કનકવતી બહુ વિસ્મય પામી વિચારમાં પડી કે ઘુઘરી ક્યાં પડી ગઇ તેનો નિશ્ચય નહતું તેથી એમ અનુમાન થતું હતું કે કેઈપણ અન્ય સ્થળે અથવા અહીં જ પડી ગઈ હશે, જેથી તેના હાથમાં પ્રગ બળથી આવી હશે, પરંતુ ઝાંઝર પડી જવાનું સ્થાન તો હું નક્કી જાણું છું, છતાં આ તે બન્નેનું પતનસ્થાન એક જ બતાવે છે, માટે જ્યોતિષ વિદ્યાથી જાણતો હોય તો તે ભલે જાણે; પરંતુ દેવીની આગળ પડેલી આ ઘુઘરી હેની પાસે કેવી રીતે આવે ? કારણ કે ત્યાં જવાની એની શક્તિ નથી. માટે સાહસ કાર્યમાં રસિક એવા આ હારા સ્વામીનું જ આ સર્વ કર્તવ્ય જણાય છે. એમ વિચાર કરી તે બેલી –શું તે ઝાંઝર પણ તહારા હાથમાં આવ્યું છે ? મંત્રી બન્હા ? શું અમારૂ બોલવું અસત્ય સમજો છો ? કનકવતી બેલી, જે તે વાત સત્ય હોય તો તે મહને આપે. તેમ તેણીના કહેવાથી મંત્રીએ તરતજ તેની આગળ ઝાંઝર મૂકી દીધું. ઝાંઝર જોઈ કનકાવતી બેલી, સ્વામિન્ ! જે આપને જ આ ઝાંઝર મળ્યું હોય તે સારૂં પણ કદાચિત્ બીજાને જે તે મળેલું હોય તે બહુ અનુચિ
For Private And Personal Use Only