________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯૮)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર રીતે તપાસ કર્યો પરંતુ ત્યાં તેને પત્તો લાગે નહીં; ત્યારબાદ સમય થવાથી સર્વ કુમારીએ પોતપોતાના વિમાનમાં બેસી પોતાના સ્થાનમાં ગઈ અને કુમાર પણ પિતાના સ્થાનમાં જઈ સુઈ ગયે. પ્રાત:કાલમાં ઉઠી પિતાને નિત્ય વિધિ સમાપ્ત કરી ગુણરાજે રાત્રીએ લીધેલું નૂપુર મતિસાગર મંત્રીને આપ્યું અને પ્રથમની માફક બને જ કનકવતીની પાસે ગયા. બન્નેને આ વતા જોઈ કનકવતી હાથ જોડી ઉભી થઈ અને યોગ્ય સત્કાર કરી ગુણરાજને આસન આપ્યું. તેમના બેઠા બાદ પોતે પણ બેઠી. ત્યારબાદ તેઓએ સમસ્યા પુત્તિ અને પ્રહેલિકાદિવડે આનંદ છીને પ્રારંભ કર્યો, પ્રથમ ગુણરાજ બેલ્ય–પવનતપદ્મિનીન્દ્રતરતું નવિનં જ પ્રેમર ગીવાનાં યૌવનધન, અર્થ—-પ્રાણીઓનું જીવિત, પ્રેમ, વન અને ધનસંપત્તિ પ્રચંડ એવા પવનથી કંપા યમાન થએલા કમળના પત્ર સમાન ચંચળ હોય છે, તે સાંભળી કનકવતી બોલી ) તસ્મર્મદ સહે કુમારે? તે કારણ માટે સારી રીતે ધર્મ સાધન કરે,” આ પ્રમાણે ગુણરાજની સમસ્યા પૂર્ણ ર્યા બાદ પુન: કનકવતી પણ એક પ્રહેલિકા બોલી–
जइ सिक्खविओ सीसो, नईण रयणीए जुज्जुइ न गंतुं । तो कीस भणइ अजो, मा संकसु दोवि तुल्लाई।।।
અર્થ–“ જે યતિઓનો શિષ્ય હોંશિયાર હોય તે તેણે રાત્રિએ બહાર ગમન કરવું ન જોઈએ, તે પછી આપ કેમ કહે છે કે તું શંકા ન કર, કે રાત્રિ અને દિવસ બને પણ સમાન છે.” ત્યારબાદ ગુણરાજ બે —
कुमरेण तओ भणियं, रयणी दिवसो य दोवि तुल्लाई । तस्स नओ सो दोहिवि, जहठियं नियइ नाणेण ॥ અર્થ–“રાત્રી અને દિવસ બન્ને પણ તે પ્રાણને સમાન ગણાય
For Private And Personal Use Only