________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાસ્કર વિપ્ર કથા.
( ૧૯૭ )
હા ? દેવગતિ વિચિત્ર છે. એમ મનમાં વિચાર કરતી કનકવતીએ પૂછ્યું કે આ મ્હારી કટીમેખલાની ઘુઘરી ત્લેમને કચાંથી મળી ? તે બોલ્યા, આ કયા સ્થાને પડી ગઇ હતી ? તે તમે જાણા છે ? ફરીથી તે મેલી, હું તમને એટલુ જ પુછુ છુ કે આ હમને ક્યાંથી જડી ? મંત્રી એલ્યેા, જ્યાં પડી ગઈ હશે ત્યાંથી. કનકવતી ખેાલી કે તે હું જાણતી નથી, ત્યારે કુમાર ખેલ્યા કે ભૂત, ભવિષ્ય અને વમાન વેદી આ ઉત્તમ નૈમિત્તિક છે, માટે એમને પુછવાથી સર્વ હકીકત મળી આવશે. કનકવતીએ મંત્રીને પૂછ્યું કે આ વૃત્તાંત મ્હને કૃપા કરી સભળાવે. મત્રીએ ગુણરાજના અભિપ્રાય જાણી કહ્યુ કે આ વાત કાલે કહીશું, એમ કહી ક્ષણમાત્ર તેજ પ્રમાણે ક્રીડા કરી મત્રીસહિત ગુણરાજ પાતાના સ્થાનમાં ગયા.
કનવતીનું ફૅ રીથી પ્રયાણ.
એટલામાં સૂર્ય અસ્ત થયા, સંધ્યા સમય વ્યત્તીત થયા બાદ રાત્રિના પહેલા પ્રહરમાં ગુણરાજ કનકવતીના ભવનમાં ગયેા. તે દીવસે પશુ કનકવતી પ્રથમની માફ્ક વિમાનમાં બેસી વિદ્યાધરની પાસે ગઇ. કુમાર પણ ગુપ્ત રીતે તેની પાછળ ત્યાં ગયા. બીજી ત્રણ કુમારીએ પણ ત્યાં આવી. પ્રથમ પ્રમાણે સ્નાન ધ્યાનાદિક કાર્ય કરી વિદ્યાધરે જાપ તથા હામના પ્રારંભ કર્યા. કુમારીઓએ દેવીની આગળ સંગીત ચલાવ્યું. કનકવતી વીણા વગાડતી હતી, અને તે પાતે વીણાના નાદમાં અહુ તલ્લીન થઇ ગઇ, એટલે તેના વામ ચરણમાંથી ગુણરાજે ગુપ્ત રીતે આંઝર લઇ લીધુ, ત્યારબાદ સંગીત સમાપ્ત થયું એટલે કનકવતીએ પેાતાની દાસીને કહ્યુ કે સખિ ? તપાસકર, કાઇએ ગુપ્ત રીતે મ્હારૂં આંઝર ચારી લીધુ છે. તે સાંભળી દાસીએ વિનયપ્ ક નૃત્ય ભૂમિમાં માવેલા સર્વે જનાને પૂછ્યું તેમજ સારી
For Private And Personal Use Only