________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાસ્કર વિપ્ર કથા.
( ૧૯૫ )
રાજ કનવતીના આવાસમાં ગયા અને વિવિધ કથા વાર્તાના પ્રસ ંગેાવડે ક્ષણમાત્ર સમય વ્યતીત કરી પુન: પેાતાના સ્થાનમાં આવ્યા. પછી તે દિવસ નિગમન કરી રાત્રિએ વિદ્યાના પ્રભાવથી અદૃશ્યરૂપ ધારણ કરી એકાકી ખર્ડુ લઇ કનકવતીના ભવનમાં ગયા. ત્યારબાદ ત્યાં એકાંત જોઇ અગાશીમાં તે બેઠા. તેટલામાં કનકવતી પણ પેાતાની એ દાસીએ સાથે ત્યાં આગળ આવીને એલી કે સુતનુ ! કેટલી રાત્રી ગઇ હશે ? દાસી ખેાલી, અર્ધરાત્રીના સમય થયેા છે, માટે વિમાનને આવવાની તૈયારી છે. કનકવતીએ સ્નાન કરવા માટે સાડી વિગેરે સામગ્રી મગાવી સ્નાન કરી વસ્ત્રવડે શરીર લુછી નાખી સુગંધિત ચંદનના લેપ કર્યા, ત્યારબાદ વસ્ત્ર તથા અલંકાર વિગેરે સર્વ શણગાર સજી તૈયાર થઇ, તેટલામાં આકાશ માર્ગે થી એક દિવ્ય વિમાન ત્યાં આવ્યું. એટલે દાસી સહિત કનવતી વિમાનમાં એડી, તે વખતે તે ગુણરાજકુમાર પણ અદૃશ્યરૂપે વિમાનમાં બેસી ગયેા. ત્યારબાદ મનની માફક અત્યંત વેગથી તે વિમાન નિર્વિ ાપણે ઉત્તર દિશા તરફ ચાલ્યુ. અને અનુક્રમે નંદનવનમાં જઇ પહેાંચ્યું. ત્યાં રહેલા સરોવરના કાંઠા ઉપર તે નીચે ઉતર્યું, તે પ્રસ ંગે ત્યાં આગળ આમ્રવૃક્ષની છાયામાં એક વિદ્યાધર બેઠા હતા. તે કુમારની ષ્ટિગાચર થયેા. પછી કનકવતી વિમાનમાંથી ઉતરી વિદ્યાધરની પાસે જઈ નમસ્કાર કરી તેની આજ્ઞા પ્રમાણે નીચે બેઠી. ઘેાડીવાર પછી રૂપમાં તિ મને રંભા સમાન, તથા ઉદ્બટ યોયનથી મનેાહર આકૃતિવાળી બીજી ત્રણ કુમારીએ ત્યાં આવી. તેએ પણ વિદ્યાધરને પ્રણામ કરી તેની આગળ બેઠી, ક્ષણમાત્ર શાંત થઇ તે વિદ્યાધર સ્નાન કરી શુદ્ધ વસ્ત્રો પહેરી પ્રજ્ઞપ્તિદેવીના મંદિરમાં ગયા. દેવીને નમસ્કાર કરી કુ કુમચંદનથી એક મંડલ રચી પાતે જાપ કરવા બેસી ગયા. ત્યારબાદ તેણે ભ્રકુટીના સ ંકેત કર્યો એટલે સર્વ કુમારીએ ત્યાં આવી
For Private And Personal Use Only