________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯૪ )
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર,
આવ જેથી ત્હારા ગવ ઉતારૂં, તે સાંભળી મેઘનાદ બહુ ક્રોધ કરી કુમાર તરફ દોડતા આવ્યે. શસ્ત્ર રહિત તેને માવતા જોઈ કુમારે પણ પેાતાના હસ્તમાંથી ખઽ દૂર ફેંકી દીધા, તેમજ કેશપાશ અને કમ્મર દૃઢ બાંધી મેઘનાદ સાથે યુદ્ધ કરવા લાગ્યા. કુમારે ક્ષણમાત્રમાં મેઘનાદનુ હૃદય ભેદીને તેના ગર્વ ઉતાર્યાં, એટલામાં વિદ્યાદેવી સાક્ષાત્ પ્રગટ થઈ ખાલી, હું કુમાર! ત્હારા પરાક્રમથી સંતુષ્ટ થઇ હું સિદ્ધ થઇ છું. માટે આજ્ઞા કર ? હાર્ મનાવાંછિત પૂર્ણ કરવા હું તૈયાર . છુ, કુમાર આણ્યેા, દૈવિ ! આ સિદ્ધ પુરૂષે ત્હારી આરાધના કરી છે. માટે એને તુ સિદ્ધ થા, અને એના મારથ પૂર્ણ કર. દેવી ખેતી, કુમારે દ્ર ! ત્હારી સહાયતાથીજ હું એને સિદ્ધ થઇ, એમાં કોઈપણ પ્રકારે હારે સશય કરવા નહીં, પરંતુ તું પણ કંઇક મ્હારી પાસેથી માગ, ત્યારે કુમારે પૂછ્યું કે કનકવતી સાથે મ્હારે ભેગાંતરાય થવાનું શું કારણ ? દેવી ઉપયોગ દઇ વિચાર કરી ખેાલી, ભેાગાં તરાયનું વૃત્તાંત તુ પાતેજ જાણી શકીશ, કેમકે મ્હારા વચન વડે ઇચ્છિતરૂપ ધારણ કરવાથી ત્હારૂં સર્વ કાર્ય સિદ્ધ થશે, તે સાંભળી ‘ ત્હારા મ્હોટા ઉપકાર ' એમ કુમારે કહ્યુ' એટલે દેવી તત્કાલ પોતાના સ્થાનમાં ચાલી ગઇ. બાદ તે સિદ્ધપુરૂષે ગુણરાજને વિનીત થઇ જણાવ્યું કે ત્હારા પ્રતાપથી આ મ્હારા સઘળા મનોરથ સિદ્ધ થયે, માટે આ આજ્ઞાંકિત સેવક ઉપર તમે કાઇપણ ફરમાવેા, જેથી હું અટ્ટણી થાઉં. ગુણરાજ ખેળ્યે, હે સિદ્ધપુરૂષ ! પેાતાની ઇચ્છા પ્રમાણે આનંદ કરી એવી મ્હારી ાજ્ઞા છે. સિદ્ધ એણ્યેા. હું ઉપકારિન ! તેમ છતાં પણ કાઇકા પ્રસંગે તમ્હારે મ્હારૂં સ્મરણુ કરવું, એમ કહી સિદ્ધપુરૂષ પણ ત્યાંથી વિદાય થયેા. બાદ ગુણરાજકુમાર પેાતાના દેહ શુદ્ધ કરી રાત્રીનાં વસ્ત્રો બદલી પેાતાના સ્થાનમાં ગયા. પ્રભાતકાલમાં ઉત્તમ શણુગાર સજી ગુણ
જ્ઞા
For Private And Personal Use Only