________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કનવતીને સદેશે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૦ )
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર
ત્યારબાદ પાતાના ખાનગી દૂત મોકલી મધ્યવયની પોતાની સખીને આલાવી સંધ્યા સમયે ક્નેકવતીએ ગુણરાજ પાસે ગુપ્ત રીતે માકલી. તે સખીએ ત્યાં જઇ કુમારીની ચિત્રલી છબી ગુણરાજના હસ્તમાં મૂકી. ચિત્ર જોઇ ગુણરાજે જાણ્યું કે આ કુમારી વિરહાતુર થઇ બહુ દુ:ખમાં આવી પડી છે. તે પ્રસગે સખીએ જણાવ્યું, હું સુભગ ! અમૃતમય શરીરવાળે તુ કુમારીના હૃદયમાં સ્થિર થયા છે. તે અમૃત તેણીના હૃદયને બહુ મળે છે. માટે અમૃતમાંથી વિષ પ્રગટ થયું છે. વળી હૈ કુમારે ! અતિ નિ`લ, મ્હાટા ગુણ્ણાના આશ્રયભૂત, અમૂલ્ય અને ગેાળાકાર મૈક્તિક રત્નાના આ હાર પેાતાના હૃદય સમાન જાણી કુમારીએ આપના માટે મેકક્લ્યા છે. તે આપ પેાતાના વક્ષ:સ્થલમાં ધારણ કરો. એમ તેના કહેવાથી કુમારે તે પ્રમાણે હારના સ્વીકાર કરી તેના ઉપર બહુ પ્રસન્ન થઈ અમૂલ્ય પેાતાનાં સર્વાંગ આભરણા કુમારી માટે અર્પણ કર્યાં. ત્યારબાદ સખી એલી, કુમારે દ્ર ! મ્હારે એકાંતમાં આપને કંઇક વાત કરવાની છે. તત્કાલ કુમારની દૃષ્ટિથી પ્રેરાએલા આજુબાજુના લેાકેા ઉઠી ગયા. પછી સખીએ કુમારને વિનંતિ કરી કહ્યુ કે નકવતી આપને એમ જણાવે છે કે હે નાથ ! મ્હારૂં જીવન આપને માધીન છે. પરંતુ મ્હારા મદ ભાગ્યને લીધે હાલમાં ભાગકના અંતરાય હાવાથી આપના સચૈાગમાં તે વિઘ્નભૂત થાય છે. માટે જયારે તે ભાગના અતરાયનુ કારણ દૂર થશે ત્યારે કેટલાક દિવસ પછી તમ્હારી સાથે સ ંભોગની ચેાગ્યતાવાળી હુ' થઈશ. એ પ્રમાણે આપને જણાવવા માટે એકદમ લેાકેાને માંદગી ખતાવી આજેતે ણીએ સ્વયં વરમાલા પહેરાવી નથી, પરંતુ પ્રભાત સમયમાં સ્વયંવર માલા પહેરાવશે. એ પ્રમાણે દૂતીનાં વચન સાંભળી ગુરુરાજ કુમાર
For Private And Personal Use Only