________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૬ )
શ્રી સુપા નાચરિત્ર.
શ્રી સુપાર્શ્વ પ્રભુ—રાજન ! સાધુઓની નિ ંદાથી અને જૈનધર્મ પાળવાથી શું ફળ થાય ? તેવી શંકા કરવાથી ભાસ્કરદ્વિજની માફક અનેક પ્રકારનાં દુ:ખ પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે:હે દાનવીર્ય ! આ ભરતક્ષેત્રમાં વિશાલ નેત્રાંવડે વિભૂષિત અને ભવ્ય રચનાથી મનેાહર, કામિનીના મુખ સમાન સુદર તેમજ અનેક હટ્ટાક્રિકની પક્તિથી રમણીય અને બહુ સુખકારક વિશાળ શેરીઓ, ચાટાં, ત્રિક વિગેરે સ્થાનાવડે વિરાજીત ગિરિન ગર નામે નગર છે. તેની અંદર શાંતિક્રિયામાં સર્વથા કુશલ, યજ્ઞ અથવા યુદ્ધક્રિયામાં પ્રીતિવાળા અને સ્વેચ્છાચારી છતાંપણ પરવશ એટલે ઉત્તમ આચારવાળી છે વશા–સ્રી જેની તેમજ ધર્મકાર્ય માં અતિ દક્ષ વિશ્વભૂતિ નામે બ્રાહ્મણ રહેતા હતા. અને સ્નેહરૂપી ધાન્ય સંપત્તિની સરણી સમાન, તેમજ સ્વામીને વિષે બહુ ભક્તિવાળી છતાં પણ ભક્તિવાળી છતાં પણ ભર્તાને નહી અનુસરતી એવી સરણી નામે તેની સ્ત્રી હતી. તેઓને ભાસ્કર અને નામે બહુ પ્રિય એ પુત્ર હતા. નવીન ચૈાવનદશાને અનુભવતા તે અને બંધુએ ઉદ્યાન વગેરે મનેહર પ્રદેશમાં નિરંતર ક્રીડા કરતા હતા. અનુક્રમે વસતરૂતુ ક્ષીણ થવાથી ગ્રીષ્મરૂપી રાજાનુ ખલ બહુ જામી ગયું. બહુ તીવ્ર સૂર્યના તાપ તેમજ ઘણી લૂ વાવાથી અતિ ઘાસને લીધે લેાકેા ઘણા આકુલવ્યાકુલ થઇ ગયા. તેથી કમલેાના હાર, શીતલ ચંદન અને જલથી ભીંજાએલાં પુષ્પાદિક સાધનાવડે અસહ્ય ગ્રીષ્મરૂતુના તાપને લેકે મહા કબ્જે નિવારણુ કરવા લાગ્યા. તેવામાં ભાસ્કર અને ભાનુ બન્ને ઉદ્યા નની પાસે એક સુંદર સરોવરમાં જલકીડા કરતા હતા. એટલામાં સાક્ષાત્ રંભા સમાન એક મનેાહર યુવતિ તેના જોવામાં આવી. તેની સુંદર સુકામળ કાંતિથી માહિત થઇ તેએ બન્ને તરતજ કાષ્ઠ સમાન અચેતન થઇ ગયા, એટલે તે યુતિ તેઓ
ભાનુ
For Private And Personal Use Only