________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુંદરવિડ્ કથા.
(૧૮૫ )
ચૂક થાય, કારણકે મ્હાટાઓની સેવા કોઇપણ સમયે નિષ્ફલ થતી નથી. ત્યારબાદ કેટલાક સમય જતાં ભૂપતિ રાજાના જાણવામાં તે વાત આવી. તેથી રાજાએ વિચાર કર્યો કે આ સાભટ ઘણુા ઉદ્ધત અને સ્વતંત્ર થઇ ગયા છે, માટે તેને દબાવી દેવા એજ ઉચિત છે, નહિતા કોઇક વખતે આપણને તે નુકશાન કર્યા સિવાય રહેશે નહીં. એમ જાણી તેણે તેને વિષ ખવરાવ્યુ તેથી તે સાલટ તત્કાળ મરણ પામ્યા. આ પ્રમાણે સાલટની આકાંક્ષા ફકત એકજ પ્રતિપક્ષ ઉપર હતી તેાપણુ તે તેને દારૂણ દુ:ખદાયક નીવડી, તે અનેક પ્રતિપક્ષ સંબંધી આકાંક્ષા શું ન કરે ? માટે હૈ સુંદર ! દૃઢ સમ્યકવ ધારણ કરી તુ અન ત મેાક્ષસુખના ભાગી ચા. આકાંક્ષાના આધીન થવાથી વારવાર ત્હારે સંસારવનમાં ભ્રમણ કરવુ પડશે. આ પ્રમાણે મુનીંદ્રની દેશના સાંભળીને ત્યાં બહુ પ્રાણીઓ પ્રતિમાધ પામ્યા. છતાં સુદરે વિચાર કર્યો કે આ મુનિ આ પ્રમાણે બાલીને કંઠને નકામા શા માટે સૂકાવે છે ? મ્હારે તે સર્વ પ્રાણીએ સ ંમત અને પૂજનીય છે, એવી બુદ્ધિથી સુંદર વિસ્ મરણ પામી સંસારરૂપી અટવીમાં ભમવા લાગ્યા. વળી હેમચંદ્ર વિધિપૂર્વક નિરતિચાર સમ્યક્ત્વ પાળી સાધમ દેવલા કુમાં ઉત્પન્ન થયા. અને તેણે અનુક્રમે મેાક્ષસુખ પણ મેળવ્યું. ॥ इत्याकांक्षायां सुंदरकथानकं समाप्तम् ॥
—X—
भास्कर ब्राह्मणनी कथा.
વિચિકિત્સાતિચાર.
દાનવીર્ય રાજા—જગત્પતે ! મુનિનિંદા તેમજ જૈનધર્મની શા કરવાથી પ્રાણીની શી ગતિ થાય ?
For Private And Personal Use Only