________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૪ )
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
વિશેષમાં રાજા ઉપર સમાચાર કહેવરાવ્યા કે આ દેશ, ખાના તેમજ સર્વ સૈન્ય વિગેરે તમ્હારૂ જ છે એમ જાણી કા પ્રસંગે તે સના તમ્હારે ઉપયોગ કરવા, એ પ્રમાણે સમાચાર કહીને મહે - રાજ નૃપતિએ તે સાભટને વિદાય કર્યાં. અનુક્રમે તે ગજપુરમાં જઇ પહેાંચ્યા. હવે ભૂપતિ રાજાએ સાભટની સાથે જે પેાતાના ખાસ વિશ્વાસુ ચર માકલ્યા હતા તેણે પ્રથમ આવીને જે પ્રમાણે સર્વ વૃત્તાંત રાજાને નિવેદન કર્યું હતુ, તેજ પ્રમાણે મહેંદ્રરાજના પ્રધાન પુરૂષ સહિત સાભટે પણ વિનયપૂર્વક રાજાને પ્રણામકરી ઉચિતાસને બેસી પેાતાના સમાચાર કહ્યા, અને ઉજ્જયિનીના પ્રધાને પણ પોતાના સ્વામિ તરફથી ભેટ મૂકી મહેંદ્રરાજના કુશલ સમાચાર કહ્યા. પછી તે રાજાએ મેકલેલી ભેટ સ્વીકારી તેના પ્રધાનના સત્કાર કરી ફ્રીથી રાજા ઉપર સામી ભેટ માકલી પ્રધાનને વિદાય કર્યો. ત્યારખાદ સર્વત્ર વિજયવાન્, સમસ્ત રાજાઓને પેતાની આજ્ઞા મનાવતા, સર્વ જનાવડે નમસ્કાર કરાતા, તેમજ સર્વત્ર અસ્ખલિત આજ્ઞા પ્રવત્તત્ત્તવતા ભૂપતિરાજા નીતિપૂર્વક રાજસંપત્તિ ભાગવવા લાગ્યા.
કુબેરરાજા.
ત્યારબાદ ભૂપતિ નરેદ્રનેા પરંપરાગત શત્રુ અને બહુ ક્ષુદ્ર બુદ્ધિવાળા કુબેર નામે રાજા અરિજીત નામે નગરીમાં રાજ્ય કરતા હતા, તેની સાથે આ સાલટે ગુપ્ત રીતે મૈત્રીભાવ કર્યા. અનુક્રમે પરસ્પર સ્નેહના વહીવટ ચાલુ થયેા. પ્રચ્છન્ન રીતે સાભટ તે રાજાની સેવા કરે છે અને રાજા પણ સાભટની સેવાના બદલામાં ગુપ્ત સન્માન કરે છે. વળી ભૂપાત નરેદ્રનુ કાઇપણ કાર્ય મારાથી બગડે નહિ એવી બુદ્ધિથી તે સાલટ કુબેર તરફની ભેટ વિગેરૈના સ્વીકાર કરે છે, તેમજ તેણે જાણ્યું કે મા કુબેરનૃપતિ મ્હોટા રાજા છે તેા તેને અનુસરવાથી તેપણ કાઇક વખતે સહા
For Private And Personal Use Only