________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુધરવિષ્ણુક્ કથા.
( ૧૮૩ )
નખની માફ્ક અન્ય અન્ય પ્રીતિ રહે તેમ કરવું. જેવી આજ્ઞા ! એમ કહી સાભટ ત્યાંથી વિદ્યાયગિરી લઇ ચાલતા થયા, અને અનુક્રમે ઉજ્જયિનીમાં ગયા બાદ તેરાજદ્વારમાં ગયા. દ્વારપાળની આજ્ઞાથી રાજસભામાં પ્રવેશ કર્યો અને પેાતાના અધિપતિએ આપેલા ડાભડા રાજાની આગળ ભેટ મૂકી નમસ્કાર કરી રાજાની આજ્ઞાથી ચેાગ્ય આસનપર બેઠા. ત્યારબાદ રાજાએ ડાભડાનું સીલ તેાડયું એટલે અંદરથી બીજી એક ડખ્ખી નીકળી. તેને ખુલ્લી કરી જોયું તે અંદર વિભૂતિ ( ભસ્મ ) જોઇ. રાજા વિચા રમાં પડયા, અને ક્ષણમાત્રમાં તેની ભ્રકુટી ભયંકર થઇ ગઇ, નેત્ર લાલ થઇ ગયાં તેમજ તેણે જાણ્યુ કે જરૂર દર્ષોંધ થઇ તે દુષ્ટે આ મ્હારા તિરસ્કાર કર્યા છે. માટે તે રાજાને અને તેની આજ્ઞામાં વનાર આ દુષ્ટ દૂતને પણ આનુ ફળ ખતાવીશ. ત્યારબાદ ડખ્ખીમાંથી ભસ્મ લઇ તને ખતાવી અને તે મેલ્યા કે હું દૂત ! આ શું ભેટનુ લક્ષણ ? સાભટ ક્લ્યા, સ્વામિન્! અમ્હારા રાજાએ લક્ષહેામ કરાવ્યા છે. અને તેના પુણ્યના વિભાગ માટે આપની ઉપર આ વિભૂતિ મેાકલી છે. આ પ્રમાણે દૂતનું વચન સત્ય માની મહેદ્રરાજનું હૃદય તેના પહેલાજ ઉપચારથી પીગળી ગયું મને તરતજ રાજાએ તેને પેાતાના આસન ઉપર બેસાડી તેની પીઠ ઉપર હસ્તપ કરી કહ્યુ કે હું નરરત્ન ! મ્હારા પ્રિયમિત્ર ભૂપતિ રાજા ખુશી આન ંદમાં છે ? સુભટ બાહ્યા, તેમને સદાકાળ આનન્દ્વજ વર્તે છે, વળી હાલમાં તે આપના અધિક સ્નેહથી તેમને અધિક આનંદ વર્તે છે. વિગેરે બહુ પ્રેમથી વાત્તો પ્રસ`ગ ચલાવ્યેા. રાજાએ કેટલાક દિવસ સાલટને પેાતાને ત્યાં રાખ્યા ત્યારબાદ વસ્ત્ર, અલંકાર અને અશ્વ વિગેરે તુષ્ટિદાન આપી પોતાના પ્રધાન પુરૂષની સાથે એ ઉત્તમ હાથી, અમૂલ્ય રત્ન તથા અલકાર ભૂપતિ રાજાને ભેટ વાસ્તે આપીને
For Private And Personal Use Only