________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુંદરવિણુક્ કથા.
( ૧૭૯)
मृद्वीशय्या प्रातरुत्थाय पेया, मध्ये भक्तं पानकं चापराह्ने । द्राक्षाखण्डं शर्करा चार्द्धरात्रे, मोक्षश्चान्ते शाक्यपुत्रेण दृष्टः ॥
મૃદ્ધ સુવા માટે સુકેામળ શય્યા, પ્રભાતમાં ઉઠ્યા કે તરતજ સ્વાદિષ્ટ દુગ્ધપાન, મધ્યાન્હ સમયે મધુર ભેાજન, તેમજ અપરાન્તકાલમાં ફરીથી દુગ્ધપાન અને મ રાત્રિએ દ્રાક્ષ તથા સાકરનું સેવન કરવાથી પરિણામે મેક્ષ થાય છે, ” એ પ્રમાણે બૌદ્ધનું માનવું છે. માટે હું મિત્ર ! આ પ્રમાણે વિપરીત આચ રણુ કરવુ તે નદીના હામાપુરે ચાલવા જેવું છે. વળી તેમ કર વાથી સંસાર વૃદ્ધિ પામે છે, અને બહુ દુ:ખ પરંપરાનું તે મુખ્ય કારણ મને છે. જ્યારે ઇંદ્રિયાના અધિકાર પોતાના કબજામાં હાય ત્યારેજ જ્ઞાન અને ચારિત્ર સલ થાય છે. માટે હું મિત્ર ! તુ ભ્રાંત થઅને સાનુ અને પિત્તળને સરખાભાવે ગણે છે. વૈડુમણિ તથા કાચનેા કકડા અને સમાન છે. એમ જ્યારે તુ એલીશ ત્યારે લેાંકા ત્હારૂં ઉપહાસ્ય કરવામાં બાકી રાખશે નહીં. એ પ્રમાણે બહુ યુક્તિપુર:સર ક્ષેમચંદ્રે સુંદરને બહુ સમજાવ્યે, પરંતુ ભવિતવ્યતાને લીધે તેણે ભિન્ન ભિન્ન દર્શનાને અસદાગ્રહ છેડ્યો નહીં.
દુષ્ટાંત.
એક દિવસ સુદરને સાથે લઇ ક્ષેમચંદ્ર સૂરીશ્વરની પાસે ગયે. વિનયપૂર્વક વંદન કરી અન્ને ચિંતસ્થાને નવીન આકાંક્ષાનુ અંજલિ જોડી બેઠા. ક્ષેમચન્દ્રે સુરીશ્વરને પ્રથમથી સુંદરનુ વૃત્તાંત સવિસ્તર જણાવેલું હતું, તેથી સૂરીશ્વરે ધર્મ દેશનાના પ્રારંભ કર્યો. પ્રસ્તુત વિષય ઉપર આકાંક્ષાના બહુ દોષ વર્ણ વ્યા, આદ્ય એક દૃષ્ટાંત કહ્યું તે નીચે પ્રમાણે—સારા આચારવાળા બૃહસ્પતિવડે શૈાભાયમાન, તેમજ દેવાવડે હૃદયને સત્તાષદાયક
For Private And Personal Use Only