________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨
रागादयो हि रिपवो जिननायकेना-जीयन्त ये निजबलाद्वलिनोऽपि बाढम् । पुष्णन्ति ताम्जडधियो हृदयालये ये, तेषां प्रसीदति कथं जगतामधीशः ॥१॥
અથ–મહાવ બલવાન એવા પણ જે રાગાદિક શત્રુઓને છદ્ર ભગવાને અત્યંત પરાજ્ય કર્યો છે, તેઓને જે જડ બુદ્ધિઓ પિતાના હૃદય ભવનમાં વાસ આપી પુષ્ટ કરે છે તેની ઉપર જગપતિ પરમાત્મા કેવી રીતે પ્રસન્ન થાય ! અર્થાત પિતાના અકૃત્યને લીધે ધર્મ વિમુખ થઈ દુર્જનોની સંગમાં રખડે છે. આ સંબંધી અપૂર્વ વિવેચન વીરકુમારના દષ્ટાંતથી દર્શાવવામાં આવ્યું છે. વળી વેશ્યા તેમજ અન્યની રાખેલી સ્ત્રી તરફ જે ગમન કરે છે તે આ વ્રતમાં પ્રથમ અતીચાર ગણાય છે. તે ઉપર વજની કથા આપેલી છે, તેમજ બીજા અતીચારમાં દુર્લભની કથા છે. કામક્રીડામાં આસકત થઈ જે મનુષ્ય વિલાસ સુખ ભોગવે છે તે ત્રીજો અતીચાર ગણાય અને તેની દઢતા માટે દુર્લભનું દ્રષ્ટાંત જણાવ્યું છે. અન્ય બાલક બાલિકાઓના વિવાહમાં ધર્મ માની જે તેવા પ્રકારનો અસદ્દ વ્યવહાર અંગીકાર કરે છે તેઓને અતિચાર લાગે છે તેમાં દુર્ગનું દષ્ટાંત આપી સરલ અને અસરકારક વિવેચન કર્યું છે. તેમજ નવીન નવીન વસ્તુઓમાં નિઃસીમ અભિલાષા કરવી તે પાચમે અતીચાર જાણો, અને તેના સેવનથી અપાર દુઃખ ભોગવવા પડે છે માટે તીવ્ર અભિલાષાનો સર્વદા ત્યાગ કરવો, હૃદયના સતિષ સિવાય તૃષ્ણની શાંતિ થતી નથી. તેમજ કહ્યું છે કે –
आकाङ्कितानि जन्तूनां, सम्पद्यन्ते यथा यथा ।
तथा तथा विशेषाप्तौ, मनो भवति दुःखितम् ॥१॥ અર્થ-જેમ જેમ પ્રાણુઓના ઈષ્ટ મને રથ સિદ્ધ થાય છે, તેમ તેમ તેઓનું મન વિશેષ અર્થની પ્રાપ્તિમાં દેડે છે અને પરિણામે બહુ દુઃખી થાય છે. વળી તેઓના વિચાર તરંગે હૃદષ સાગરમાં ઉત્પત્તિ, સ્થિતિ અને લયભાવને પામ્યા કરે છે. જેમકે –
रात्रिर्गमिष्यति भविष्यति सुप्रभातं, भास्वानुदेष्यति हसिष्यति पङ्कजश्रीः । इत्थंविचिन्तयति कोशगते द्विरेफे, हा ? मूलतः कमलिनी गजउज्जहार ॥१॥ અથ–સૂર્યને અસ્ત થવાથી બીડાઈ ગયેલ કમલની અંદર બંધાઈ
For Private And Personal Use Only