________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુંદરવિણુયા.
( ૧૭૫ )
કહેવરાવ્યુ કે ક્ષણમાત્ર તમે આમને આમજ વાટ જુએ, તમ્હારી સમક્ષ કેાઈ મંત્રવાદી અહીં આવીને આ વિષ ઉતારવાના ઉપચાર કરશે. તે સાંભળી અમે મહે વિસ્મય પામ્યા અને દહન ક્રિયામ`ધ રાખી. ત્યારબાદ કાટિક ત્યાં આવી મુડદાને જોઇ આલ્યા, હૈ પથિક ? ત્હારી પાસે કઇ ભાતુ છે ? પથિક આલ્યા-હ્રા ! દહીં તથા ભાતના કર બક તૈયાર છે, કાટિક તે લઇ ખાઇ ગયા. તેથી તે વિષથી પીડાએલા તેના પુત્ર તરતજ જેમ નિદ્રામાંથી જાગૃત થાય તેવી રીતે એકદમ બેઠે થયા. પછી તે મહુ દુ:ખમાંથી ઉઠયા હતા તાપણ તેને વાજતે ગાજતે અમે તેન પાસે લઇ ગયા, કાર્પેટિકના ચરણમાં મસ્તક નમાવી તેને મહુ સત્કાર કર્યા, અને સમસ્ત પરિજન પાસે જે જે આભરણા ડેરેલાં હતાં તે સર્વ કાર્પેટિકને અક્ષિસ તરીકે આપવામાં આવ્યાં, પથિકે કાર્પેટિકને પૂછ્યું કે કરખનુ ભાજન તમે કર્યું અને વિષ તેનુ ઉતરી ગયું તેનું શું કારણ ?આથી તેની પાસે ઉભેલા સમસ્ત લેાકેાએ સ ંમતિ આપી કે એના પ્રશ્ન ખરાખર છે. તે સાંભળી કાટકે વમન કરી કરબકને બહાર કાઢયા તે હાલા હુવિષ સમાન નીલવર્ણ ના તે દેખાવા લાગ્યા. તે જોઈ લેાકેા વિસ્મય પામ્યા અને કહેવા લાગ્યા કે અહા ? આપના મહિમા અચિંત્ય છે. આપને નમસ્કાર, વળી આ પથિક પણ અમારા પરમ ઉપકારી છે એમ પેાતાના હૃદયમાં નિશ્ચય કરી તે બન્ને જણાએને બહુ સન્માન પૂર્ણાંક હું મ્હારા ઘેર લઇ ગયા, ત્યારબાદ સુવર્ણ વસ્રાદિક વસ્તુએવડે બહુ સન્માન કરી પથિકને વિદ્યાય કર્યો અને કાટિકને કેટલાક દિવસ ડૅ. મ્હારા ઘેર રાખ્યા. હાલમાં તે પેાતાના દેશમાં જવા માટે નીકળ્યા છે. અનેહું પણ તેની સાથે અહીં આવ્યે છું. તે સાંભળી ક્ષેમચદ્ર ખાડ્યા, બહુ સારૂ કર્યું, પછી કાટિકે પણ પ્રથમ કહ્યા પ્રમાણે ઉપચા
For Private And Personal Use Only