________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૪ )
શ્રી સુપાર્શ્વનાચ ચરિત્ર.
વેદના વધી પડી. તે જોઇ ગાડિક લ્યેા. આ વિષે મ્હારાથી ઉતરી શકે તેમ નથી અને આ સંબંધમાં મારી કોઇપણ પ્રકારની શક્તિ ચાલે તેમ નથી એમ ડ્ડી તે મત્રવાદી ચાલ્યા ગયા.
ત્યારબાદ કાઇએક પુરૂષ એક કાર્પટિકને લઇ ત્યાં આવ્યે અને ક્ષેમચદ્રની આગળ તેની મંત્રશક્તિનુ વિષ ઉતારવાના બહુ વર્ણન કરી તેણે કહ્યુ કે હું મ્હારા પુપ્રયાગ. ત્રને સાથે લઈ ગામ જતા હતો. અનુક્રમે મા માં મ્હારા પુત્ર ઘેાડા ઉપરથી પેશાખ કરવા નીચે ઉતર્યાં, તેવામાં તેના પગ તળે દખાવાથી સર્પે બહુ જોસથી ડંસ કર્યાં, મારી દૃષ્ટિસમક્ષ ક્ષણમાત્રમાં વિષને વેગ મહુ વધી પડવાથી તે પૃથ્વીપર પડી ગયા. મ્હે લેાકેાને બેલાવવા માટે બહુ નાદ કર્યો પરંતુ શૂન્ય સ્થાનમાં કાઇ નહી હાવાથી હું એકાકી ટળવળતા હતા, મ્હારા ગુરૂની આજ્ઞા પ્રમાણે વિષ ઉતારવા માટે મ્હે પણ ધણા ઉપચાર કર્યો પરંતુ કંઇ ફાયદો થયા નહી એટલે હું પણ બહુ બેભાન બની ગયા. પછી મ્હેં જાણ્યું કે તે મરી ગયા. જેથી નગરમાં જઇ કેટલાક લેાકેાને હું ખેલાવી આવ્યે. તે લેાકે પણ મુડદાને બાળવા સંબંધી સ સામગ્રી લઇ જલદી ત્યાં આવ્યા. ત્યારષાદ મુડદાને સ્મશાનમાં લઈ જવા માટે સુંદર પાલખી બાંધી અને પુષ્પાદિકથી બહુ શણગારી તેમાં શમને એસારી વાજીંત્રાના નાદ સાથે તીર્થ સ્થાન પ્રત્યે અમે જતા હતા, તેવામાં વાજીંત્રાને મરણ સૂચક વિશેષ નાદ સાંભળી કેટલાક મુસાફા સાથે ચાલતા એવા કાટ્રિકે જાણ્યુ કે અહી ? આ અનાથ જીવતા પ્રાણીને આ લેાકેા ખાળી નાખશે તેથી તેણે પથિક જનેને કહ્યુ કે તમે આ લેાકેાને ખબર આપે કે હું તે મુડદાને સજીવન કરીશ. તે સાંભળી પથિકે પોતાના માકલી અમે તેને ખાળવાની તૈયારીમાં હતા તેવામાં
માણસ
For Private And Personal Use Only