________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મણિસિંહ ક્યા.
( ૧૬૭ )
અને સદેહવાળા જૈનધર્મનુ મ્હારે કંઈપણ પ્રયાજન નથી, આ જથી હું તેને ત્યાગ કરૂં છું. ત્યારબાદ સેન બલ્યા, દેવ ! લક્ષ યુક્તિઓથી સિદ્ધ થએલા અને ચિંતામણિ, કામધેનુ તેમજ કલ્પવૃક્ષથી પણ અધિક એવા જૈનધર્મના ત્યાગ કરવાથી જો કાઇ કા સિદ્ધ થતુ હાય તા તેવા કાર્યની મ્હારે જરૂર નથી. વળી તમ્હારે જો તેમ કરવાની જરૂર હાય તેા તે કેવલ તમ્હારા હૃદયના માહજ છે. તે સાંભળી દેવી હૃદયમાં અહુ તુષ્ટ થઇ, પરંતુ તેની પરીક્ષા માટે બહારથી ભયંકર ભ્રકુટી ચઢાવી દેવી ખેાલી, રે મૂઢ! શું તું મ્તને મૂઢ બનાવે છે ? રે દુષ્ટ ! હાલ તું મૃત્યુવશ થઈશ. સેન બેલ્થેા, તુ તા એકવાર મરણુ આપવાને સમર્થ છે. તેના પણ નિશ્ચય નથી. પરંતુ જૈન ધર્મના ત્યાગ કરવાથી તેા હૅને અનંતવાર મરણ પ્રાપ્ત થાય, તેનુ મ્હારે શુ કરવુ ! તે સાંભળી અતિ ક્રોધાતુર થઇ તે દેવી સેનને ઉપાડી આકાશમાં ઉડી ગઇ. વિજયપુર નગરના ઉદ્યાનમાં ઉતરી ત્યાં સિંહાસન ઉપર તેને બેસાડી કહેવા લાગી, મહાશય ! સત્પુરૂષોમાં વખાણવા લાયક પ્રથમ રેખા હુનેજ ઘટે છે. ક્ષણમાત્ર કપટ વચનવડે મ્હેં હુને દુ:ખી કર્યા તેની હું ક્ષમા માગું છું, વળી અવકાશને લીધે ત્હારા હૃદયમાં જે એ કન્યાઓ રહેલી છે તેઓના પિતા સુષ્ટ્રે નામે વિદ્યાધરેંદ્ર આ નગરમાં રહે છે. અને તે કન્યાઓને ત્હારી સાથે યાગ કરી આપવા હું બંધાએલી છુ. તે સમયે માટી મહેરબાની એમ બેલી તે કન્યાઓએ તે વાત કબુલ કરી છે. માટે તમે અહીં બેસેા અને હુ તેઓની પાસે જાઉં છું. એમ કહી દેવી સુદ ટ્રેને ઘેર ગઇ. હવે બન્ને કન્યાઓને કામાતુર જોઈ તેમનાં માતાપિતા ગાઢ શાકથી પ્રલાપ કરતાં દુ:ખી અવસ્થા અનુભવતાં હતાં. પિતાએ દેવીને જોઈ સત્કાર કર્યો. પછી દેવી એલી, કુમારીકાએ ! મ્હારૂ વચન તમે ભૂલી ગયાં? અને તેથી આવી દશા આવી પડી ! તમ્હારા બન્નેના
For Private And Personal Use Only