________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મણિસિંહ કથા.
(૧૫) વસ ? હારું કહેવું સત્ય છે. પરંતુ એમાં શું પ્રમાણ? કારણકે છનેશ્વરમાં પણ મને તે સંદેહ છે. તે ધર્મની તે વાતજ દર રહી કેમકે કારણ સિવાય કાર્યને અભાવ છે. આ પ્રમાણે સંશયરૂપી ગાઢ કાદવમાં મણિસિંહને ખુંચી ગએલે જાણું મણિરથે તેના ઉદ્ધારને માટે કહ્યું કે હે બંધો ? આ પ્રમાણે શંકા કરવાથી વિણ વિદ્યાધરની માફક આ સંસારમાં તહારે બહુ દુઃખ જોગવવું પડશે. વિદ્યાનાસાધક એવા હજારે પુરૂષે જેના ચરણમાં નમે છે,
મંત્રરૂપ કમલાના સાવર સમાન અને બહુ વિશુદષ્ટાંત પ્રસિદ્ધ વિદ્યાઓના સ્થાનભૂત એવી પદ્માવતી
નામે દેવી છે. બહુ સુંદર એવા જીનમંદિરના બહારના ભાગમાં રહેલું, દેખાવમાં બહુ મનહર તેમજ જીન મંદિર સમાન વિવિધ રત્નોથી વિભૂષિત એવું તે દેવીનું મંદિર અષ્ટાપદ પર્વતના શિખર ઉપર આવેલું છે. કોઈ એક દિવસે વૈતાલ પર્વતમાંથી વિમલા અને કમલા નામે વિદ્યાધરીનું બેડલું તે જનમંદિરમાં ગયું. જન પ્રતિમાઓનું પૂજન કરીને વંદન કર્યું, ત્યાર બાદ તેઓએ સારંગીના નાદ સાથે જીનેંદ્ર ભગવાનના ગુણેની રચનાવાળાં વિશુદ્ધ પદ્યમય રીતે પ્રારંભ કર્યો. તેટલામાં જયજય શબ્દોના ઉચ્ચાર કરતા, પરસ્પર અભિમાનથી પ્રથમ ગમન કરવામાં તત્પર થએલા અને જીન પ્રતિમાઓને પૂજવા માટે મંદિરમાં પ્રવેશ કરતા વિદ્યાધરને બહુ કે લાહલ અકસ્માત પ્રસરી ગયે. જેથી–તે કોલાહલને લીધે સારંગીને નાદ ઢંકાઈ ગયો એટલે તે વિદ્યાધરીઓ બહાર નીકળી પદ્માવતીના મંદિરમાં જઈ ગાવા લાગી. જેમ મધુર ગાન સાંભળવાથી ગોચર સ્થાનમાં રહેલા મૃગલાઓ આકર્ષાય છે તેમ તેઓના ગીત ધ્વનિથી ખેંચાએલા સેન અને વિષેણ નામે બંને વિદ્યા
For Private And Personal Use Only