________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૪)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. મણિરશ્ય હેટા ભાઈને એકાંતમાં લઈ જઈ કહેવા લાગ્યા.
- પ્રિય બંધ ? ધર્મનો ત્યાગ કરવાથી માતા મણિરથને જરૂર અનુકુલ થશે એમ તમારૂં જે સમ ઉપદેશ. જવું છે તે સર્વથા અયુક્ત છે. જે હું માની
ઈચ્છા પ્રમાણે ધર્મ છેડી અધર્મની પ્રવૃત્તિ કરૂં તે પોતાના દુરાશય માટે તેને બહુમાનની લાગણું થાય અને તેથી તે બહુ દુઃખનું પાત્ર બને, વળી આ ધર્મક્રિયા સમસ્ત પ્રાણીઓને સુખદાયક છે. તેમજ જનનીના કહેવાથી તમે જે ઉત્કૃષ્ટ ધર્મની પ્રવૃત્તિ છેડી દીધી તે પણ બહુજ અયુક્ત કર્યું, કારણકે ધર્મને ત્યાગ કરે તે તેની પ્રતિકિયા નથી. પરંતુ પિતાની માતાને જૈનધર્મમાં સ્થિર કરવી તે તેને ખરે ઉપચાર છે. તેને પોતે જે ધર્મને ત્યાગ ન કરે તેજ થઈ શકે. બંધ? દરેક જન્મમાં જૈનધર્મ મળતું નથી. તેમજ તેવા સુગુરૂ એને સમાગમ પણ મળ દુર્લભ છે. માટે હે ભાઈ? નિ:શંક થઈ ધર્મ સેવન કરે, આપણે જનનીનું શું પ્રયોજન છે? વળી જે જૈનધર્મથી ભ્રષ્ટ કરે તે માતાને માતા, પિતાને પિતા, બંધુને બંધુ અને મિત્રને મિત્ર તરીકે માનવા નહીં, વસ્તુતઃ જૈનધર્મ સિવાય અન્ય કઈ ધમ ઉત્કૃષ્ટ નથી. કારણકે જીવદયા મૂલક તે જૈનધર્મ જ છે. તેવી જીવદયા અન્ય કઈ ધર્મમાં નથી. તેમજ દેવ પણ વિશ્વમ અને સંભ્રમ રહિત એવા જીતેંદ્ર ભગવાન જ જાણવા, કારણકે અન્ય મતના શાસ્ત્રોમાં પણ અન્યદેવનું સ્વરૂપ વિશ્વમ (વિલાસ) સહિત વર્ણવ્યું છે. વળી માતા, પિતા, સ્ત્રી અને બંધુ વિગેરે સંબંધીઓ આ સંસાર ચકમાં પ્રાચીન જન્મકાલના સંગેની માફક કેઈ સાથે આવતા નથી. તેમજ જન્માંતરમાં સંચિત કરેલા ધર્મ અને અધર્મનું ફલ ધનાઢ્ય વિગેરે સુખ સંપત્તિ અને નિર્ધન કુળમાં જન્મ થવાથી પ્રગટ દેખાય છે. મણિસિંહ બલ્ય,
For Private And Personal Use Only