________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર્માણસિહ કથા.
(૧૬૧ )
કઇ શુભ પ્રસ ંગો સંસારવાસી જીવાને પ્રાપ્ત થાય છે તે પણ તેના પુણ્યનાજ પ્રભાવ છે. અન્ય સ્થળે પણ કહ્યું છે કે~ यद्वपुरतिरमणीयं, स्त्रीजन कमनीयमनभिभवनीयम् । यत्साम्राज्यमखण्डं, तत्खण्डं धर्मलाभेक्षाः ॥ ધર્મહામેૉઃ ॥
સ્ત્રીજનને અતિપ્રિય એવું જે અતિ રમણીય શરીર તેમજ કેાઈથી નહીં જીતી શકાય તેવું અખંડિત સામ્રાજય મળવુ તે ધર્મ લાભરૂપી ઇક્ષુદડના એક ખંડ છે. વળી ખેતીનું સામાન્ય ફૂલ જેમ ધાસ ગણાય છે તેમ તે જાણવું. પરંતુ ખરૂં જોતાં ચિરકાલથી મેળવેલા ધર્મનું લતા માક્ષ છે. જીને ભગવાને પ્રરૂપેલા એવા તે ધર્મ સત્ય જાણવા. માટે હું ભવ્ય જીવા! પ્રથમ નહીં પ્રાપ્ત થએલા જૈનધમ ઉપર સારી રીતે આદર કરે અને તેથી દુ:ખ તરંગા વડે ભયંકર એવા સંસારસમુદ્રને જલદી તરી જાએ રાગ દ્વેષ તથા માડુ રાજાને જીતનાર જીનેશ્વર ભગવાને તે ધર્મ સાધુ અને ગૃહસ્થ એમ બે પ્રકારે કહ્યો છે. તેમાં સાધુ ધર્મ મહા વ્રતાદિક પાંચ પ્રકારના અને ગૃહીધર્મ માર પ્રકારના વણું બ્યા છે. તે બન્નેનુ મૂલ કારણ તે સમ્યકત્વ છે. શંકાદિ રહિત જીવાદિ તત્ત્વાની શ્રદ્ધા, સુરેન્દ્ર તથા નરેંદ્રો વડે સેવાતા અરિહંત તે દેવ અને ઉત્તમ સાધુએ તે ગુરૂ એવા જે નિશ્ચય તે સમ્યકત્વ જાણવું, અન્યથા મિથ્યાત્વ કહેવાય. એ પ્રમાણે ધર્મ દેશના સાંભળી ભાલસ્થલમાં એંજિલ જોડી મિણસ હું નમસ્કાર પૂર્વક વિનતિ કરી, હે ભગવન્ ! મુનિધમ પાળવા માટે અમે મશકત છીએ. તેમજ ગૃહીધર્મને પણ અમે લાયક નથી, પરંતુ આપનું દન સફલ થવુ જોઈએ. માટે જો અમારી ચેાગ્યતા હાયતા કૃપા કરી અમને સમ્યકત્વ માત્ર આપે. મુનિ ખેાલ્યા, દેવાનુપ્રિય ! રત્ના બહુ અમૂલ્ય હાય છે, પરંતુ શુ રત્નનિધિ તેઓનુ સ્થાન
For Private And Personal Use Only