________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૮)
સુપાર્શ્વનાથ ચરિત્ર. જે પ્રદેશ જેવા સ્વરૂપમાં દીપતા હતા તેનાથી હાલ વિપરીત કેમ ભાસે છે? આ નગરી અને આ હવેલીએ પણ અન્ય હોય તેવી દેખાય છે. જેમાં રાત્રિએ ચંદ્ર વિના આકાશમંડલ શોભતું નથી તેમ પિતાના વિયેગથી આ નગર પણ દીપતું નથી. એમ અનુકમે શોકનો ત્યાગ કરી સમસ્ત વૈરીઓને વશ કરી સર્વત્ર વિજય મેળવી શ્રી ભુવનાનંદ રાજા લેકમાં આશ્ચર્ય ઉત્પન્ન કરતા નીતિ પૂર્વક રાજ્ય ચલાવવા લાગ્યું. અરિકેસરી મુનિરાજ પણ રાત્રિ દિવસ સૂત્રાર્થને અભ્યાસ
કરવા લાગ્યા. તીવ્ર બુદ્ધિના પ્રભાવથી થોડા અરિકેસરી મુનિ સમયમાં સ્ત્રાર્થમાં બહુ નિપુણતા મેળવી તથા ચંપકમાલા અને અનુક્રમે ગીતાર્થ પણ થયા. એગ્યતા સાવીને મેક્ષ જાણી ગુરૂએ તેમને સૂરિપદે સ્થાપન કર્યો.
પોતાની સાથે દીક્ષિત થએલા મુનિઓ તથા સર્વ સાધ્વીઓને પોતાનો પરિવાર જાણી આજ્ઞા પ્રમાણે ધર્મ પ્રવૃત્તિ કરાવવા લાગ્યા. ત્યાંથી ભવ્ય જનેને ઉપદેશ આપતા વિહારમાં પડ્યા, અનુકમે જ્ઞાનના પ્રભાવથી ઘાતિ કર્મરૂપી ગાઢ અંધકારને ક્ષય થયે. અને ધ્યાનરૂપી પૂર્વાચલના શિખર ઉપર કેવળજ્ઞાનરૂપી સૂર્યને ઉદય થયો. ત્યારબાદ ચિરકાલ ભવિક જનેને પ્રતિબોધ આપી આયુષબલ ક્ષીણ થયે છતે શેલેશીકરણ આરાધીને અરિકેસરી સૂરીશ્વર એક્ષપદ પામ્યા. તેમજ દુર્લભદેવી અને સુલસા પ્રમુખ સાધ્વીઓ સહિત ચંપકમાલાએ પણ એકાદશ અંગને અભ્યાસ કર્યો. ત્યારબાદ તેને પ્રવત્તિનીપદે સ્થાપના કરી. અનેક પ્રકારની તપશ્ચર્યામાં બહુ કુશળ અને પૃથ્વી પર અનેક ભવ્ય જનનાં નરકાદિક દુઃખનો ઉદ્ધાર કરતી ચંપકમાલા સાધ્વી વિહાર કરવા લાગી. ગુરૂશ્રીની સેવાવડે કર્મમલની શુદ્ધિ કરી વૈયાવૃત્યના પ્રભાવથી તમેવૃત્તિ સર્વથા નષ્ટ થઈ. તેથી
For Private And Personal Use Only