________________
www.kobatirth.org
૨૨
વ્રત પાળવાથી પ્રાણીઓની સતિ થાય છે. જે સ`થા પાળવાને અશક્ત હેાય તેમણે પોતાની પરિણીત સ્ત્રીને વિષે જ સ ંતોષ માનવે. અન્ય સ્ત્રીઓ ના સથા ત્યાગ કરવેા ઊંચત છે. વળી કેટલાક મૂઢ પ્રાણીએ માહાંધ થઇ રૂપવતી એવી પરસ્ત્રીનુ સ્વરૂપ જોઇ આનંદ માને છે તેઓ આ લાકમાં બહુ અધમ સ્થિતિમાં આવી પડે છે એટલુંજ નહીં પરંતુ લાકમાં બહુ ધિક્કારને પાત્ર બને છે. અને તેનું મુખપણુ અદર્શનીય થાય છે. માટે હે ભવ્યાત્યા ! પરકીય સ્ત્રીને! ત્યાગ કરવા. તેજ પ્રમાણે શાસ્ત્રકાર કહે છે કે— अलसाभवताऽकार्ये, प्राणिवधे पङ्गुला सदा भवत । પરતસિgધિરા-જ્ઞાત્યન્યાઃ ત્રેષુ॥ ૧ ॥
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અ—હે ધર્મ જીજ્ઞાસુએ ! તમારે જો સતિ મેળવવાની ઇચ્છા હાય તો શ્રેષ્ઠ જનાએ નિંદિત એવા નીચ કાર્યમાં આળસુ બની નિશ્ર્વોગી થા, તેમજ પ્રાણીઓના વધ કરવામાં હમ્મેશાં પાંગળા અનેા, પર પીડાએમાં બધિરતા ધારણ કરવી અને પરસ્ત્રીને વિષે જન્માંધની માફક પ્રવૃત્તિ કરવી. અર્થાત્ તેમની ઉપેક્ષા કરવી. તેમજ અન્યત્ર પણ કહ્યું છે કે~~ यस्तु स्वदारसन्तोषी, विषयेषु विरागवान् । નૃશ્યોઽવવશીતેન, યતિપઃ સન્ધ્યતે || ૧ ॥
અથ—જે પુરૂષ કામાદિક વિષયામાં વિશેષ રાગનેા ત્યાગ કરી પોતાની સ્ત્રી વિષે સાષ માની પ્રવૃત્તિ કરે છે, તે ગૃહસ્થકાટીમાં વ`તા છતા પણ પેાતાના શીળવડે મુનિ સમાન ગણાય છે. મુનિ સથાં બ્રહ્મચર્ય વ્રતના આરાધક હોય છે; પરંતુ ગૃહસ્થા દેશથી એટલે પેાતાની પરિણીત સ્ત્રી સિવાય અન્ય સ્ત્રીઓના ત્યાગી હાય તેને મુનિની તુલના આપી શકાય. કારણકે દેશિક પ્રવૃત્તિથી તેઓ બ્રહ્મ વ્રતના આરાધક ગણાય, એમ સમજી પરસ્ત્રીને સદા ત્યાગ કરવા, વળી કહ્યું છે કે—
जो वज्जइ परदारं, सो सेवइ नो कयाइ परदारं । સખ્ત તંતુકો, સતત્તો સૌ નો હોર્ ॥ ૧ ॥
અ —જે પુરૂષ આત્માના હિત માટે પરસ્ત્રીનું સેવન કરતા નથી, તે કા/પશુ વખત અન્યદ્વારમાં પરિભ્રમણુ કરતા નથી, અને પોતાની સ્ત્રીને
For Private And Personal Use Only