________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧
अदत्तं नादत्ते, कृतसुकृतकामः किमपि यः, शुभश्रेणिस्तस्मिन् वसति कलहंसीव कमले । विपत्तस्माद्दूरं व्रजति रजनीवाम्बरमणे, - विनीतं विद्येव, त्रिदिवशिवलक्ष्मीर्भजति तम् ॥ १॥
અકરી છે સુકૃતની ઇચ્છા જેણે એવા જે પુરૂષ કંઇપણુ અદત્ત વસ્તુને ગ્રહણ કરતા નથી, તેને વિષે સુકૃતની પરંપરા કમલના વનમાં કલહંસીની માફ્ક નિવાસ કરે છે, અર્થાત્ તેને છેાડતી નથી, સૂ થી રાત્રીની જેમ તેનાથી વિપત્તિ દૂર ચાલી જાય છે, તેમજ વિનયવાન પુરૂષને વિદ્યાની જેમ તેને સ્વર્ગ અને મેાક્ષની લક્ષ્મી પણ ભજે છે. વળી કેટલાક એમ સમજે છે કે ચોરી કરીને જો ધર્મ કાર્યમાં તે ધનના ઉપયાગ કરે તેા તે ચારી કરનારને તજન્ય પાપ લાગતુ નથી, એ પણ તેનુ બહુ ભૂલ ભરેલું સમજવુ છે, કારણકે જે મૂર્ખ માણસ ચોરી કરીને સુકૃતની ઇચ્છાથી તે ધન વાપરે છે તે ચંદનવૃક્ષને ખાળીને તેના કાલસાના વેપાર બરાબર છે, વળી આ સબંધમાં દેવયશ વિણકની કથા અદ્દભુત રૂપમાં વર્ણવી છે, તેનું વાંચન કિવા શ્રવણ કરવાથી અદ્વિતીય એધદાયક થાય છે. વિશેષમાં આ વ્રતની અંદર પણ પાંચ અહીયારનું સ્વરૂપ સમજવું, જેમકે ચેરીના ધનને વિક્રય તરીકે સ્વીકાર કરવા નહીં અન્યથા નાહટની માફક દુર્દશા ભોગવવી પડે. તેમજ ચાર લાક્રાને સહાય આપવામાં અતિચાર લાગે છે, તે સંબધી– જ્ઞાન મહતના દ્રષ્ટાંત ઉપરથી બહુ સુલભ છે. વળી વિરૂદ્ધ રાજ્યમાં પોતાની મતલબ સાધવા રાજવિરૂદ્ધ પ્રવૃત્તિ કરવી નહીં, અન્યથા ઉદયનમંત્રીની માફક અવાચ્ય સ્થિતિને આધીન તે થાય છે, કાઇપણ વસ્તુના ક્રયવિક્રય ફૂટતાલ અથવા માપથી કરવા કરાવવા નહીં, કારણકે તેથી અતિચાર–દોષ લાગે છે, તે જાણવા માટે વરૂણ શ્રેષ્ઠીની કથા આપવામાં આવી છે. તેમજ કોઇપણ વસ્તુમાં હલકા ભાવની તસમાન આકૃતિવાળી અન્ય વસ્તુ મેળવીને જે પુરૂષ લાભને વશ થઇ અકૃત્ય સેવે છે તે પાંચમા અતીચાર ગણાય છે, તે ઉપર સાગરચંદ્રની કથા આપવામાં આવી છે, જેથી તજજન્ય દોષ હસ્તામલકવદ્ જાણવામાં આવે છે.
હવે ચાથું વ્રત પરસ્ત્રીગમન વિરમણુ એ નામથી પ્રસિદ્ધ છે. આ ચતુર્થાં
For Private And Personal Use Only