________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંપકમાલા કથા.
( ૧૫૧ )
વાર આપને મ્હારા નમસ્કાર, ઉત્તમકુલમાં ઉત્પન્ન થઈ તમ્હે જન્મ સફલ કર્યાં. એમ બેલતી દુર્લભદેવી પૃથ્વીપર મસ્તક નમાવી બહુ ભાવથી વારવાર પ્રણામ કરી આ તમ્હારા ચરણુજ મ્હારૂ શરણુ છે એમ બહુ પ્રાર્થના કરી ફરીથી બેલી, હુ સુતનુ ! અપરાધી પ્રાણીઓ ઉપર પણ સજ્જના ઉપકારી થાય છે. તેવું મહાત્માઓનું વચન સ્હેજ સત્ય કર્યું. કહ્યું છે કે— निर्गुणेष्वपि सत्त्वेपु, दयां कुर्वन्ति सज्जनाः । न हि संहरति ज्योत्स्नां, चन्द्रश्चाण्डालवेश्मसु ।। અર્થ—સંતપુરૂષા ગુણહીન પ્રાણીએ ઉપર પણ દયા કરે છે, કારણકે ચદ્ર ચાંડાલેાના ગૃહા ઉપર પાતાના તેજના ત્યાગ કરતા નથી. એ પ્રમાણે દુ ભદેવી ચંપકમાલા સાથે બહુ હેતભાવથી વવા લાગી. અને તેઓના પરસ્પર બહુ મૈત્રીભાવ વધી ગયા, તે જોઇ રાજા વિસ્મિત થઇ ચિતવવા લાગ્યા. મહેા ! આ ચપકમાલાને સત્પુલમાં જન્મ અને તેની ગુણજ્ઞતા સારી રીતે સલ થઇ, તેમજ આ શાસ્ત્ર વચનને અર્થ પણ વ્હેને યથાર્થ અનુભવમાં આવેલા છે. તે નીચે પ્રમાણે~
वरं ज्वालाकुले वन्हा - न्हाय निहितं वपुः । ન પુનઃર્તુળ પન્ને, ત:સ્વલ્પોઽપ મત્સરઃ ॥ અર્થવાલાથી વ્યાપ્ત થયેલા અગ્નિમાં સહસા શરીરના હામ કરવા શ્રેષ્ઠ છે, પરંતુ ગુણવાન પ્રાણી ઉપર થાડાપણુ દ્વેષ કરવા સારા ગણાતા નથી. એ પ્રમાણે સર્વત્ર ગુણા ઉપર બહુ માન આ પતા નરેંદ્ર જીનધર્મ માં વિશેષ પ્રવૃત્તિ કરવા લાગ્યા. તેમજ પેાતાના દેશના દરેક નગર અને ગામામાં જીનમ ંદિર બંધાવવાના તેણે પ્રા રંભ કરાવ્યેા. વિશેષ પ્રકારે ધર્મિષ્ઠ જનેાની ભકિત તથા બહુ માનપૂર્વ કે તેઓને રહેવા માટે જગ્યા આપવી વિગેરે કાર્ય કરવામાં સ
For Private And Personal Use Only