________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫)
સુપાર્શ્વનાથ ચરિત્ર. વાત્સલ્યમાં જ પ્રયત્ન કરે છે. તે સાંભળી રાજાએ પ્રવ્રાજકાને સર્વ અપરાધ માફ કર્યો. અને ગ્યાયેગ્ય સર્વ કાર્યો દેવી પોતે જાણે છે એમ કહી ચંપકમાલા સહિત અરિકેસરી રાજા પોતાના સ્થાનમાં ગયા. તેમજ સર્વ લેકે પણ પિતપોતાના સ્થાનમાં ગયા. પ્રવ્રાજીકા પણ સ્વસ્થ ચિત્તે નિરંતર ધર્મ સાંભળે છે અને ચંપમાલાની પાસે યથાશક્તિ ગૃહસ્થાશ્રમને લાયક એવાં ધર્મકાર્ય કરે છે. દુર્લભદેવી બહુ પશ્ચાત્તાપમાં પડી અને વિચાર કરવા લાગી
કે આ સર્વ હારૂં કપટવૃત્તાંત જાહેર થયું. દલભદેવીને હવે હારે શું કરવું? કયાં જવું? એમ અશાં
પશ્ચાત્તાપ તહદયની વેદનાને લીધે વિષ ઘળી પિતાનું તથા પ્રીતિ. જીવિત ત્યાગ કરવા તૈયાર થઈ તેટલામાં તે
વાત ચૂડામણિના સ્મરણથી ચંપકમાલાના જાણવામાં આવી એટલે તરતજ તે દુર્લભદેવીની પાસે ગઈ અને ત્યાં તેના હસ્તમાં વિષ ભરેલે ચાલો જોઈ તે બેલી, તમહારા હાથમાં આ શું છે? દુર્લભદેવી તેના ચરણમાં પડી બેલી, જે કંઈ છે તે સર્વે તમે જાણો છે, બીજે કઈ હતું નથી તે પણ તહારા જાણવા બહાર નથી. ચંપકમાલા બેલી, આ વિષપાન કરવા તમે તૈયાર થયાં છે તે તમહારા અપરાધનું નિવારણ ન ગણાય. ઉલટું આ પ્રમાણે આત્મઘાત કરવાથી ચંદ્ર સ્ત્રા સમાન ઉજવલ એવા ત્રણે કુલમાં દુષ્કીતિન પટહ વગાડવા જેવું થાય છે. હાલમાં તમે ધર્મ સાધન કરે, અન્ય ચિંતા કરવાનું કંઈપણ કારણ નથી, આગળ ઉપર આ દુષ્કૃતને ટાળવા માટે હું તમહને ઉપાય બતાવીશ. આ પ્રમાણે સાંભળી દુર્લભદેવી બેલી, અપરાધી જનોને ઉપકાર કરવામાં તત્પર અને પારકાનાં છિદ્રી ઢાંકવામાં મુખ્ય વ્યસનવાળી એવી હે ચંપકમાલા? વાર.
For Private And Personal Use Only