________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંપકમાલા થા.
( ૧૪ )
અન્યથા જરૂર તું મરણુવશ થઈશ. પ્રન્નાજીકા ખેલી–મ્હારા દુષ્કૃત્યનુ આ ફળતા કિંચિત્માત્ર છે, હજી તેા નરકસ્થાનામાં મ્હારે અનેક દુ:ખેા ભાગવવાં પડશે. રાજા મેલ્યા, રે રે સુભટા! આ ઉકળતા તેલનું એના શરીરે સિચન કરેા, જેથી એના મનાભવન દ્વારમાંથી ધૃષ્ટતારૂપી જયમુદ્રા ગળી જાય. એ પ્રમાણે રાજાના હુકમને અનુસરી કિંકરા તેલ છાંટવા ઉભા થયા તૈટલામાં સંભ્રમ સહિત ચપકમાલા મેલી, સ્વામિન ! આ સેવકાને તેલ છાંટતા ધ કરા! અંધ કરી ! આપને મ્હારે કંઇક જણાવવાનુ છે. રાજાએ તેઓને તેમ કરતા બંધ કર્યો. પછી ચ'પકમાલા બેલી, પ્રાણપ્રિય ! વિવેકી ઉત્તમ રત્નાને ધારણ કરવામાં રાહુણાચલ સમાન એવા આપના સરખા સજ્જનાને કર્ણા રસના સરેાવર સમાન એવી આ પ્રત્રાજીકા ઉપર આવી ભયંકર પ્રવૃત્તિ કરવી શુ યાગ્ય ગણાય ? આ પ્રજ્ઞાજીકા પેાતાના પ્રાણુને નહીં ગણતી છતી પરપ્રાણાના બચાવ કરવા ઇચ્છે છે, સ્વામિન ! મરણથી ભીરૂ એવા આ જીવલેાકમાં આ પ્રમાણે અન્ય કાણુ સાહસ કરે ? વળી જેના હૃદયમાં ભાવથી જીનવચન ન પરિણમ્યું... હાય તેા કાણુ આવા સંકટ સમયમાં પેાતાનું દુગ્ધચિત્ર પ્રગટ કરવા શક્તિમાનૢ થાય ? તેમજ જે અવસ્થામાં આ પ્રવ્રાજીકા વિષક દલી સમાન હતી તે અવસ્થા હાલમાં તેની બદલાઈ ગઇ છે. માટે હાલમાં હૅને સહાય આપવી ઉચિત છે. અર્થાત વાત્સલ્યપણું કરવું. પરંતુ કાઇ પણ રીતે તેને દુ:ખ દેવુ ચાગ્ય નથી. અન્યત્ર પણ કહ્યુ છે કે~~
J
साधर्मिकवत्सलता, कल्पलता सकलसंपदां प्रसवे । यस्मात्तस्मात्तत्रैव कृतधियः कुर्वते यत्नम् ॥ અ—જેથી સામિક જનાની સેવા સર્વ સોંપત્તિએ પ્રગટ કરવામાં કલ્પલતા સમાન ગણાય છે માટે બુદ્ધિમાન પુરૂષા સ્વામી
For Private And Personal Use Only