________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૮ )
સુપાર્શ્વનાથ ચરિત્ર.
માચર્યાં છે, કંઇ પણ ખાકી રાખ્યુ નથી. હવે તે જીન મતના જાણકાર જ્ઞાની પુરૂષ જેને ઘાર નરકસ્થાન કહે છે ત્યાં જવાથી મ્હારા આ ઘાર પાપનો છુટકારા થશે. પરંતુ હાલમાં દિવ્ય સ્થાનમાં જઇ સર્વ લેકા સમક્ષ પેાતાનું દુૠરિત્ર જાહેર કરી મહાસતીના ચરણુકમલમાં પ્રણામ કરૂ, એમ કરવાથી મરણુ તે અવશ્ય થવાનુ છે, પરંતુ અપરાધની ક્ષમા માગવાથી કઇંક પાપના ભાર આા થશે, તેથી કંઇ અનિષ્ટ થવાનુ નથી. એ પ્રમાણે સાહસ કરી પ્રત્રાર્થીકા જલદી દિવ્ય ભૂમિમાં જઇ ઉંચા હાથ કરી સભા સમક્ષ બેલી. આ જીન શાસન સદૈવ જયવત વતે છે. મહાસતીએ મહા પ્રભાવશાળી હાય છે. હાલમાં પણ તે પ્રમાણે જીન શાસનમાં પ્રગટ રીતે દેખાય છે. એમ વિવેચન કરી ચપકમાલાના ચરણમાં નમસ્કાર કરી તે બેાલી, હૈ દૈવિ! સમ્યકત્વવ્રતમાં તમ્હારા દૃઢ નિશ્ચય છે, તેમજ તમ્હારૂ અદ્ભુત પ્રકારનુ` શીલ યવંત વ છે. આજથી આર ંભી તમ્હારા પ્રસાદથી મ્હને પણ સમ્યકત્ત્વ પ્રાપ્ત થાએ, વળી તમ્હારા જે દેવગુરૂ છે તેજ મ્હારાપણુ જીવન પર્યંત દેવગુરૂ થાઓ. એ પ્રમાણે વિનયપૂર્વક પ્રમાજીકાએ સમ્યકત્વ અંગીકાર કરી ચંપકમાલાનું કલંક દૂર કરવા માટે દુષ્કર્મીને લીધે આચરેલુ પેાતાનુ દુશ્ચરિત્ર જાહેર કરે છે. સતી સ્ત્રીઓમાં શિરામણ સમાન એવી આ દેવીની સાથે ક્રીડા કરતા પુરૂષ વિદ્યાના બળથી નરેદ્રને મ્હે બતાવ્યા હતા. અને વિદ્યા અળથી જ રાજપરિવાર તથા સર્વ નાગરિક જનામાં આ અપવાદ મ્હે પ્રસિદ્ધ કર્યા હતા. તે સાંભળી રાજાએ હેને પૂછ્યુ કે હારે એમ કરવાનું શું કારણ ? પ્રત્રાજીકા બેલી, સ્વામિન્ ! છૂટકપટ રૂપી દુષ્કૃત્યની એક હુ કાટડી છુ, તે પછી મ્હારે અન્ય હેતુની શી જરૂર? રાજા આયેાજેવી રીતે હે હારૂં દુષ્કૃત્ય યથાર્થ જાહેર કર્યું " તેવી રીતે હેનું કારણ પણ પ્રગટ કરવુ પડશે,
For Private And Personal Use Only