________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૪)
શ્રીસુપાશ્વનાય ચરિત્ર.
તે પ્રતિજ્ઞા કેવા પ્રકારની કરવી છે? ચંપકમાલા મેલી. નગર વાસી સત્પુરૂષોને જે પ્રમાણે માન્ય હાય તે પ્રમાણે કરવા હું તૈયાર છું, ઠીક છે એમ સંમતિ આપી રાજા ચંપકમાલાને પૂછી પેાતાના સ્કેલમાં જઈ નિત્યનિયમ કરી સુઇ ગયા. રાત્રિના છેલ્લા પ્રહરમાં જાગ્રત થઇ વિચાર કરવા લાગ્યા કે મ્હારી સી કદાચિત્ દિવ્ય કરવાથી શુદ્ધ નહીં થાય તે બહુ દુ:ખ આવી પડશે. એમ ચિંતા થવાથી તેનું હૃદય ડાલાયમાન થઈ ગયું તેટલામાં કાલનિવેદકા (ખદિજના) એ સૂર્યોદય થયા છે એમ તેમને જણાવ્યું. તે મા પ્રમાણે
आसीस्त्वं निशि राजभक्तहृदये-तीर्ष्यालुना वज्रिणा, प्रातः शङ्कित एव दिव्यपदवीं गत्वात्मनः शुद्धये । और्वोत्तापितवार्द्धितापकतलादाकृष्य मुक्तो बहिः,
प्राच्यासौ नृप ! तप्तमाषक इव प्रद्योतनो द्योतते ॥ અર્થ—તુ રાત્રિએ રાજભકતને આનંદ આપે છે. એથી ઇબ્યોલુ ઇંદ્ર પ્રભાતકાલમાં શ ંકિત થવાથી પૂર્વદિશા પેાતાની શુદ્ધિ માટે દિવ્યસ્થાન ઉપર જઈ સમુદ્રમાં ઝંપાપાત કરીને હૈ નરેંદ્ર ! વડવાનલથી તપી ગએલા સમુદ્રના તલીએથી બહાર મૂકેલા તપાવેલા ગેાળાની માફક આ સૂય શાલે છે. તે સાંભલી રાજા સમયે કે જરૂર મા રાણી દિવ્ય કરવાથી શુદ્ધ થશે, તેથીજ મા અદિજનાએ દિવ્ય વાણીવડે દિવ્ય કરવાની હકીકત સૂચવી, માટે રાણીને દિવ્ય કરવુ એજ ઉચિત છે. એમ નક્કી કરી રિકેસરી રાજાએ પ્રાત:કાલનું નિત્યકાર્ય સમાપ્ત કરી પેાતાના રિજન તેમજ નાગિરક જન તથા ધર્માધિકારી લેાકેાને એલાવીને કહ્યું કે રે ! રે ! સભ્ય જના ! આ ચંપકમાલા દેવી શીલવ્રતથી ભ્રષ્ટ થએલી છે એવા લેાકાપવાદ દેવીના સાંભળવામાં આવ્યે છે અને તેથી
For Private And Personal Use Only