________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચક્રમાલા યા.
( ૧૪૫ )
તેણીએ એવા નિશ્ચય કર્યો છે કે જ્યારે દિવ્યથી હું શુદ્ધ થઈશ ત્યારે જમીશ. આ વિષયમાં મ્હારા તે એવા વિચાર છે કે દેવી અગ્નિમાં તપાવેલા લાઢાના ગાળા ઉપાડીને શુદ્ધ થાય. તે માટે સમસ્ત સામગ્રી તૈયાર કરી. લેાકેા ખેલ્યા, નરેંદ્ર ! પામર અને અજ્ઞાત લેાકાના માત્ર ખેલવાથી આવું ભયંકર દિવ્ય કરવું શું ઉચિત ગણાય ? રાજા આહ્યા, બેશક ! દિવ્ય કરવું તેજ ચેાગ્ય ધારૂં છું, કારણ કે લેાકાપવાદ તે વિના દૂર થઈ શકે નહીં. વળી તે લેાકાપવાદ એવા છે કે જે મેાટા પુરૂષાના પ્રભાવને પણ નિર્મૂલ કરે છે. શાસ્ત્રમાં કહ્યુ છે કે—
विरुद्धस्तथ्यो वा भवतुवितथो वा किमपरं, प्रतीतः सर्वस्मिन, हरति महिमानं जनरवः । तुलोत्तीर्णस्यापि, प्रकटनिहताऽशेषतमसो-वेस्तादृक्तेजो - नहि भवति कन्यां गत इति ॥
અર્થ લેાકાપવાદ સત્ય, અસત્ય અથવા વિરૂદ્ધ હૈાય પરંતુ તે સત્ર પ્રસિદ્ધ થવાથી સત્કીત્તિનો નાશ કરે છે. કારણ કે સમસ્ત અ ંધકારને નાશ કરવામાં પ્રસિદ્ધ એવા સૂર્યનું તેજ કન્યારાશીને પ્રાપ્ત થવાના અપવાદને લીધે તુલા રાશીથી ઉત્તીર્ણ થએ છતે પણ પ્રથમના જેવું હાતુ નથી. તે સાંભળી લેાકે ઓલ્યા નરાધીશ ! આપની જેવી ઇચ્છા ! એમ કહી સર્વ જના માન રહ્યા. ત્યારબાદ પરિવાર સહિત રાજા દિવ્ય સ્થાનમાં ગયા અને એક વૃદ્ધ સ્ત્રીને મેકલી ચંપકમાલા રાણીને ત્યાં ખેલાવી. તે સમયે 'પકમાલા પાષધત્રત લઇ બેઠી હતી, તે સમાપ્ત કરીને વિધિપૂર્વક જીનેદ્ર ભગવાનની પૂજા કરી પાલખીમાં એસી દિવ્ય ભૂમિમાં આવી. તેમજ રાજાની આજ્ઞાથી એક વૃદ્ધ સ્ત્રી દુર્લભદેવીની પાસે ગઇ અને તેણીએ કહ્યું કે આપ પણ દિવ્ય
૧૦
For Private And Personal Use Only