________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૨ )
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
પ્રત્રાજીકાએ પાતાની વિદ્યાના ચમત્કારથી કરેલુ છે એમ તેના જાણવામાં આવ્યું. પરંતુ ચંપકમાલાએ તેના ઉપર લેશમાત્ર પણ દ્વેષ કર્યાં નહીં, અને તે સમજી કે આ છ માસના ભાગાંતરાય હતા તે મ્હારે નિમન કરવા જોઈએ. વળી અનાદિ અભ્યાસથી નચાવતા અને માહને વશ થએલા વિદ્વાના ધર્મના અંતરાયમાં આવા પ્રકારના ભાગે સેવે છે, માટે હું પણ ભાગના અતરાયમાં વિશેષ પ્રકારે ધર્માદ્યમ કરૂ. કારણકે ધર્મ એજ સમસ્ત સુખાનુ મુખ્ય કારણુ છે. એમ વિચાર કરી ચંપકમાલા કાઇક સમયે કાયલની માફ્ક મધુર સ્વરે સ્વાધ્યાય કરે છે, કદાચિત્ સુગ ંધિત ચંદન પુષ્પાદિક ગ્રહણ કરી દેવપૂજન કરે છે, કદાચિત્ પેાતાના હૃદય કમલમાં સંસાર ભ્રમણની બહુ ઉચ્ચ ભાવના ભાવે છે, અને કદાચિત્ શુદ્ધ મનેાહર નાત ધર્મમાં મનને લીન કરે છે. એવા વિનેાદાવડે તે પેાતાના દિવસે નિમન કરે છે અને શુદ્ધ બુદ્ધિવાળી સખીઓ સહિત ધર્માનુષ્ઠાનમાં એકાગ્રચિત્ત આનંદથી રાત્રિએ પણ વ્યતીત કરે છે.
અપવાદ
તથા દિવ્ય.
કાઇ એક દિવસે એક વૃદ્ધ સ્ત્રીએ એકાંતમાં આવી ચ ંપકમાલાને પૂછ્યું, હાલમાં તમ્હારા ઉપર રાજાના ચપકમાલાને સ્નેહ મઢ કેમ દેખાય છે? ચંપકમાલા ખાલી, ચંદ્રકલાની માફક સ્ત્રી પુરૂષોના સ યેાગ તથા વિયેાગ ચાલ્યા જાય છે. ક્રીથી પણ કાઇ સમયે સચેાગ થશે, એમાં કંઈ ચિંતા કરવા જેવું નથી. વળી કપાક લની માફ્ક પિરણામમાં દુ:ખદાયક એવા વિષયાના બુદ્ધિમાન્ જનાએ સથા ત્યાગ કરવાજ ઉચિત છે. પરંતુ તે વિષયા જો પેાતાની મેળેજ દૂર જાય તેા શુ ખાટું છે ? વૃદ્ધા બેલી, ભગવતિ ! તે તેા તમ્હારૂ કહેવુ ચેાગ્ય છે, પર`તુલાકમાં તમને પરપુરૂષના સંગને અપવાદ
For Private And Personal Use Only