________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચપકમાલા કયા.
( ૧૩૯ ) માજ્ઞા લાવી પ્રતિહારીએ પ્રવ્રાજકાને પ્રવેશ કરાવ્યા. ચંપકમાલાને આશીર્વાદ આપી તે તેની આગળ બેઠી અને એકાંતમાં જઈ તે એલી, દૈવિ ! આપને પુત્ર નથી, પુત્રહીન સ્ત્રીઓ પતિને મહુ પ્રિય હાય તાપણુ લાંબા વખત સુધી તેઓ ઉપર પતિના પ્રેમ ટકી શકતા નથી, તેમજ પુત્ર વિના સદ્ગતિ પ્રાપ્ત થતી નથી, માટે માનવા લાયક એવું મ્હારૂં એક વચન સાંભળે.. રક્ષાકાંડ સહિત મત્રાથી શુદ્ધ કરેલી એવી આ એક બુટ્ટી ગ્રહણ કરી, તે મજ સ્રપનાદિક ક્રિયાએ મ્હારા હસ્તક વિધિપ્રમાણે કરાવેા. અને કાલિકાદેવીની પૂજા કરીને સતૈષપૂર્વક પુત્ર સંબંધી માનતાના સંકલ્પ કરા, તેથી તમ્હારે જરૂર પુત્ર થશે, એ પ્રમાણે તેનાં કટુ વાકય સાંભળી સમસ્ત ઇંદ્ર સહિત દેવાએ પણ સમ્યકત્વથી નહીં ચલાયમાન કરવા લાયક એવી ચંપકમાલા ખેલી—હૈ પ્રત્રાજીકા ! તમ્હે અન્ય જનાને છેતરી શકા; પરંતુ જેઓએ જૈસિદ્ધાંત જાણી દુ:ખરૂપી સંસારનું સ્વરૂપ જાણ્યું છે તેઓને તમ્હારૂં વચન અસર કરી શકશે નહીં, કારણકે કોઇપણ રીતે અમૃતમાં વિષ ટકી શકેજ નહીં. માટે હું અતિચતુરબુદ્ધિવાળી! ચેાગિની “ તમ્હે પુત્રહીન છે. ” એમ જે તમે પ્રલાપ કર્યો તે સર્વથા નિમૂ લ છે. કારણકે ચક્રવત્તિ રાજાઓની સ્રી રત્નાને સ થા પુત્રા કયાં હોય છે ? છતાં પૂર્વભવાના અભ્યાસ ખલથી તેઓને પરસ્પર અદ્વિતીય પ્રેમ હેાય છે. વળી “ અપુત્રીયાઓની સદ્ગતિ થતી નથી ” એવુ' તમ્હારૂં' માનવુ પણ માહુ ભરેલું છે. કારણકે પુત્રા એતા અબ્રહ્મચર્ય ના હેતુ છે. અને ધર્મ તા બ્રહ્મચર્ય'માં રહ્યો છે. માટે સુગતિ તે ધર્મ સેવનથી જ થાય છે, જો પુત્રથી સ્વર્ગે જવાતુ હાય તેા ઉકરડામાં રહેનારી એવી ભુંડણી, કુતરી, કુકડી અને કાચબી વિગેરે પ્રાણીઓ પ્રથમ સ્વગે જવાં જોઇએ, વળી જો રક્ષાકાંડાદિક આંધવાથી પુત્ર થતા
''
For Private And Personal Use Only