________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંપકમાલા કયા.
(૧૩૭) જલેક સમક્ષ અનેક પ્રકારે તેનું સન્માન કર્યું. કારાગૃહમાંથી બંદીજને મુક્ત કર્યો. સર્વત્ર અમારી પટ૭ વાડાળે. વળી અમરશુરૂ પાસે હીન અને અંધ જનેને અનેક પ્રકારનાં દાન અપાવરાવ્યાં, સમસ્ત સાધર્મિક જનને સત્કાર કરાવ્યા. જીનમંદિરમાં હૃદય અને નેત્રને આનંદદાયક અષાહિક મહત્સવ પ્રવ
વ્યા. વિગેરે તત્કાલ ઉચિત સર્વધર્મ કાર્યો કરાવી તેવા કાર્યોમાં ગ્ય રીતે પુષ્કલ દ્રવ્ય આપ્યું. અને અતિ બળવાન વેગવાળાં વાહન તથા માર્ગમાં સહાયકારક સુભટો આપ્યા. તેમજ અન્ય પણ કેટલાંક કાર્ય સિદ્ધ કરી વિશેષમાં રાજ્ય તથા ધર્મનાં ચેગ્ય કાર્યો પણ તેને પુછી લીધાં. ત્યારબાદ શુભ મુહૂર્તમાં અમરગુરૂએ ઉત્તમ શકુન જોઈ પુરાણપુર નગર પ્રત્યે પ્રયાણ કર્યું, અરિકેસરી રાજા પણ પ્રથમ પ્રયાણ સુધી સાથે ગયા. ત્યાંથી બહુ માન પૂર્વક અમરગુરૂને દીક્ષા માટે વિદાય કરી રાજા પોતાના નગરમાં આવ્યું. શરૂઆતમાં જ ધાર્મિક દ્રવ્ય આપી માર્ગમાં આવતાં જીના મંદિરમાં મહાત્મવાદિક ધર્મ કાર્ય પ્રવર્તાવતા અમરગુરૂ શ્રી સમયસાગર કેવલીની પાસે જઈ તરતજ દીક્ષા લઈ શાશ્વત સુખના સ્થાનભૂત એવી મોક્ષપુરીમાં ગયા. અરિકેસરી રાજાને પ્રથમ પરણેલી દુર્લભદેવી નામે બહુ
વહાલી સ્ત્રી હતી, પરંતુ તે બહુ કુડક દલભદેવીની પટની ભરેલી હોવાની ચંપકમાલા ઉપર કેપટકલા. પિતાના પતિને ઘણે પ્રેમ જોઈ તેણીની
ઉપર બહુ દ્વેષ કરવા લાગી. અને તેના હદચમાં એવું ભરાઈ ગયું કે બન્નેને પ્રેમ છિન્નભિન્ન કરાવું તેજ હું ખરી ! એ પ્રમાણે વિચાર કરી સુલસા નામે એક ધૂર્તપ્રવ્રાજક (ગિની) હતી તેની તે સેવા કરવા લાગી. અનુક્રમે બન્નેનુ એકચિત્ત થવાથી દુર્લભદેવીએ પોતાને વિચાર પ્રવ્રાજકા
For Private And Personal Use Only