________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૩૧ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સુપાશ્વનાથ ચરિત્ર.
ઉપર બેસી દક્ષિણ
પ્નમાં પેાતાને ઊંટ અમરગુરૂની દીક્ષા દિશા તરફ પ્રયાણ કરતા જોયા. જેથી જાગ્રત તથા મેાક્ષ ગમન. થઇ તે વિચાર કરવા લાગ્યા, કે જો આ સ્વપ્ન ની વાર્તા સત્ય થાય તેા જરૂર મ્હારૂં મૃત્યુ નજીકમાં આવી પહાંચ્યું છે એમ સમજવું. પરંતુ ધાતુ ક્ષેાભા ક્રિકને લીધે પણ આવાં અસત્ય સ્વપ્ન આવે છે. એમ સંકલ્પ વિકલ્પ કરતા તે અમરગુરૂ રાજાની પાસે ગયા અને કહેવા લાગ્યા કે સ્વામિન્ ! મ્હારૂં આયુષ કેટલું બાકી રહ્યું છે તે સંબંધી આપ ચપકમાલા દેવી ને પુછી જુએ. રાજા તેને સાથે લઇ દેવી પાસે ગયે અને તેણે કહ્યુ, અમરગુરૂ ! તમે પોતેજ પુછે, તરતજ દેવીએ પુછયા શિવાય અમરગુરૂના સ્વપ્નની સમસ્ત વાર્તા કહી અને છેવટમાં કહ્યું કે તમ્હારૂં આયુષ હવે દશ માસ બાકી રહ્યું છે. એ પ્રમાણે સાંભળી અમરગુરૂએ કહ્યુ કે હું ધર્મ જનની ! તુવે મારે ધર્મ કાર્ય કરવુંજ ઉચિત છે, માટે હાલમાં ધર્મ ગુરૂ કાં છે ? ચંપકમાલા ખાલી ભરતક્ષેત્રના ખીજા અ માં સમૃદ્ધિવડે સ્વર્ગ સમાન પુરાણપુર નામે નગર મહીંથી સેા ચેાજન દૂર છે, ત્યાં ધર્મગુરૂ વિરાજે છે, અમરગુરૂએ રાજા અને રાણીની પ્રાર્થના કરી કહ્યું કે મહારાજ ! જે કઇપણ મ્હારાથી આપના અપરાધ કરાયે હોય તેની હું ક્ષમા માગુ છુ કારણ કે હવે તે ગુરૂ મહારાજના ચરણુ કમલજ મ્હારૂં શરણુ છે. તે સાંભળી અશ્રુધારા વરસાવતે અરિકેસરી રાજા ગદ્ગદ્ કઠે મેલ્યા વિદ્વન ! કેટલાક ત્હારા અપરાધા સહન કરવા શક્ય છે, પરંતુ એક કાય` તમે એવું કર્યું છે કે જેની ક્ષમા કરવી બહુ દુષ્કર છે. તે કાર્ય એ છે કે આ લેક અને પરલેાકનાં સેંકડા સુખાને ઉત્પન્ન કરનારી એવી આ ચંપકમાલા દેવી તમે દેશાંતરથી લાવ્યા. એમ કહી અરિકેસરી રાજાએ તેના પુત્રને એલાવી તેને તેના સ્થાનમાં સ્થાપન કર્યા. તેમજ અન્ય રા
For Private And Personal Use Only