________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૦ )
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
કત બની છે. માટે હવે આપને જેમ ચાગ્ય લાગે તેમ કરી. અમેતા આપના મિત્રનું આ દુઃખ નિવેદન કરી નિવૃત્ત થયા. એ પ્રમાણે તેઓ બન્નેના વાર્તાલાપ ચાલતા હતા તેટલામાં એકસ્માત્ પેાતાની સખીઓ સાથે તે કન્યા પણ પેાતાના પિતાને વંદન કરવા માવી. રાજાએ ઉત્સાહપૂર્વક ચંપકમાલાને ઉત્સ”ગમાં બેસાડી પૂછ્યું, પુત્રી ! આ વિદ્વાન્ શા માટે મહીં આવ્યા છે ? તે મેલી, આ સ્થગિધરને માટેજ તે આવ્યા છે. રાજા વિ સ્મિત થઇ વિચાર કરવા લાગ્યા, પુત્રીનુ કહેવુ સત્ય છે. કાર શુકે આ સ્થગિધરે મ્હને મસ્તક નમાવ્યુ નથી, તેમજ આસન ઉપર પણ બેઠા નથી. વળી એની આકૃતિ ઉપરથી જરૂર આ રાજાધિરાજ હાવા જોઇએ. એમ જાણી લલિતાંગ રાજા પેાતે ઉભેા થયા અને અરિકેસરીને સિહાસન ઉપર બેસાડી નમસ્કાર કર્યાં બાદ પેાતે અન્ય આસન ઉપર બેસીને ચંપકમાલાને પૂછ્યું, પુત્રી ! પાણિગ્રહણ કરવામાં હું એકવષ ના વિલંબ બતાવ્યે તેનું શું કારણ? લજ્જાને લીધે ચંપકમાલા પેાતાના પગના અંગુઠા તરફ દૃષ્ટિ કરી કંઇપણ ખાલી નહી. એટલે રાજાએ જ્યોતિષિકને ખેલાવી કહ્યુ કે આ કુમારીના પાણિગ્રહણનું શુભ મુહૂત્ત કયારે આવે છે તે નક્કી કરી જલદી કહેા. તે પણ પૂર્વાપર શાસ્ત્રના વિચાર કરીને આલ્યા, રાજન ! આ વર્ષમાં ઉત્તમ મુહૂર્તો નથી. કારણકેगुरुक्षेत्रे गते भानौ, भानुक्षेत्रे गते गुरौ । विवाहादि न कुर्वीत, वाञ्छन् शुभपरम्पराम् ॥
મ –ગુરૂક્ષેત્રમાં સૂર્ય ગયા હોય અને સૂર્યના સ્થાનમાં ગુરૂ ગયા હોય તે શુભેચ્છક પુરૂષે વિવાહાર્દિક શુભ કાર્ય કરવાં નહીં. આ નિયમ પ્રમાણે સૂર્યના સ્થાનમાં બૃહસ્પતિ રહેલા હાવાથી આ વર્ષ ષિત ગણાય છે. વળી ગુરૂ તેર માસ સુધી એક રાશીએ રહે છે તેથી આ વર્ષ ગયા ખાદ્ય વૈશાખ સુદ ૧૧ શુક્ર
For Private And Personal Use Only