________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૮)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર દેશકાલથી ગુપ્ત (અપ્રાપ્ય) બાદર અને સૂક્ષમ પદાર્થોને પ્રગટ કરનારૂં જ્ઞાન, ૨ મુનિજનના હૃદયને પણ વિનેદ કરનાર સવાંગ સુંદર સ્વરૂપ, ૩ તેમજ સ્ત્રી જનની તુચ્છતા તથા વિષયશાસ્ત્રને તિરસ્કાર કરનાર એ ફુટ વિનય, આ તેની વિશેષ રચનામાં અભ્યાસથી વિધાતાનું જ કુશલપણું છે. એ પ્રમાણે વિચાર કરતે અમરગુરૂ અનુક્રમે કુણલા નગરીમાં અરિકેસરી રાજાની પાસે ગયો અને લલિતાંગ રાજાએ મોકલેલી ભેટની ચીજો તેની આગળ મૂકી ઉચિત સત્કાર પૂર્વક આસન ઉપર બેસી અમરગુરૂ બેલ્યો, દેવ! આપની આજ્ઞા લલિતાંગ રાજાએ પોતાના મસ્તકે વધાવી લીધી છે, વિગેરે કુશલ સમાચાર કહ્યા બાદ વિશેષમાં જણાવ્યું કે આ દુનીયામાં અપત્યવાન તે લલિતાંગ રાજા જ ગણાય છે, કારણ કે જેને ત્યાં ત્રિભુવનમાં એક ભૂષણ સમાન અતિ ઉત્તમ એક કન્યારત્ન જન્મી છે, જેણીના રૂપ આગળ રતિ, ગગા અને પાર્વતી પણ દીનપણું ધારણ કરે છે. તેમજ તેના સોભાગ્ય વડે રંભા પણ ગર્વ હીન થાય છે. પ્રાયે કરી તે કુમારી સર્વ કલાઓમાં કુશલ છે. ૫રંતુ હે નરાધિપ! ચૂડામણિ શાસ્ત્રમાં તો તે એવી નિપુણ છે કે અન્ય કઈ પણ તેની તુલના કરી શકે તેમ નથી હું શાથી જાયું? એમ તેના પૂછવાથી તેણે પિતાના પુત્ર મરણને વૃત્તાંત સવિસ્તર તેણના કહ્યા પ્રમાણે રાજાની આગળ કહી સંભળાવ્યો. વળી અમરગુરૂએ કહ્યું કે હું નૃપ ! અધિક શું ક ડેવું? જે આ પના કર પશિનું સુખ તે બાલાને મળે તો તે સંગ જગતમાં પ્રશંસા કરવા લાયક અને અનુરૂપ ગણાય. એમ સાંભળી લલિતાંગ રાજાના હૃદયમાં એવો કમ ભરાઈ ગયા કે જેથી ક્ષણ માત્રમાં ઈર્ષ્યાને લઈને ગેરવ અને તેના હદયમાંથી ચાલ્યાં ગયાં. ' અરિકેસરીએ અમરગુરૂને કહ્યું કે તમે બુદ્ધિમ બહસ્પતિ
For Private And Personal Use Only