________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અરકેસરના સંદેશ અને અમરગુરૂને વિચાર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંપકમાલા યા.
(૧૨૭)
એવી આ કુમારી સાક્ષાત્ સરસ્વતી આપના ત્યાં અવતરી છે. તેમજ રાજસભામાં બેઠેલા અન્ય જના પણ તેની અહુ પ્રશંસા કરવા લાગ્યા. ત્યારબાદ ચંપકમાલા પિતાની આજ્ઞા લઇ ત્યાંથી જવા માટે ઉભી થઇ, એટલે સ ંતુષ્ટ થયેલા રાજાએ તથા સભ્યજનોએ પેાતાના શરીરે ધારણ કરેલાં સમસ્ત આભરણા કુમુદચંદ્ર કલાચાય ને પારિતોષિકમ આપ્યાં, તેમજ ભૂપતિએ વિશેષમાં દરિદ્રતાને દૂર કરનારૂ લક્ષ સાનૈયાનું વર્ષાસન તેને બાંધી આપ્યું. ત્યારબાદ ચંપકમાલા સહિત કુમુદચંદ્ર પણ પેાતાના સ્થાનમાં ગયા. લલતાંગરાજાએ અમરગુરૂને જણાવ્યું કે હાલમાં તમ્હારે કુણાલા નગરીમાંજ જલદી જવુ ઉચિત છે. કારકે તમ્હારા પરિવાર બહુ દુ:ખી અવસ્થામાં હશે તેથી તમે ત્યાં જઈ તેઓને શાંતિ આપેા. વળી તમ્હારા રાજાધિરાજના શા હુકમ છે? તે સ ંક્ષેપથીજ જલદી ક્રમાવા. તે સાંભળી અમરગુરૂ ખેલ્યે.. આપના સીમાડામાં એક દુર્ગ છે તે અમને આપે! અને તેના અદલ.માં આપને ઊંચત લાગે તેવા બહુ સમૃદ્ધિવાળા અન્ય ક્રુ સ્વીકારા. એવા અમારા અધિપતિનો હુકમ છે. રાજાએ કહ્યું કે, આ રાજ્ય પણ અરિકસરી નરેંદ્રતુજ છે. તે એક દુના ચા હિસાબ ? અમરગુરૂ મેક્લ્યા, સુજનતામાં આપની સમાનતા
જે કાણુ કરી શકે? અહેા! ધન્ય છે આપન, ઉદારતાને. પછી રાજાએ તે દુર્ગા આપી બહુ પ્રકારે તેના સત્કાર કર્યો. એટલે અમરગુરૂ પણ પેાતાની નગરી પ્રત્યે ચાલતે થશે. પછી મામ વિસ્મિત થઇ ને વેચા કરવા લાગ્યું કે શઋતુના ચંદ્ર સમાન નિર્મલ કલાએથી વિભૂષિત, તેમજ કળિકાલનો કલાએથી નિમુ ક્ત એવી આ બાળાનાં ત્રણ લક્ષગુ સ્મૃતિ આશ્ચર્યકારક છે, ૧ આ લાકમાં
For Private And Personal Use Only